Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्यय सूत्रे
aftarasa विचिन्त्य महापद्मः प्रोक्तः - कुमार ! त्वयाऽन्यत्र कुत्राऽपि गन्तव्यम् । कुलपतेर्वचन निशम्य महापद्म कुमारस्तस्मिन्नेव समये ततः प्रचलितः । स हि मदनावलिवियोगेन नितरां दुःखितः । सोचिन्तयन् इयं हि भाविचक्रवर्तिनः पत्नी भविष्यतीति नैमित्तिकेनोक्तम् । अत इयं ममैत्र पट्टमहिषा भविष्यति । परन्तु कदा चक्रादिरत्नं समुत्पत्स्यते । अहं हि समुत्पन्नचक्रा दिरत्नः षट्खण्ड भरतक्षेत्रं साधयित्वा कदा मदनावली परिणेष्यामि । इत्येवं विचिन्तयन् महापद्मः क्रमेण सिन्धुनन्दनपुरं नाम नगरं गतः । तंत्र तस्मिन्दिने कोऽपि महोत्सव आसीत् । सर्वा अपि नगरयोषित उद्याने समवेता आसन् । तासां तुमुलं श्रुत्वा महासेननृपस्य मुख्यहस्ती मदोन्मत्तो भूत्वाऽऽलानस्तम्भमुत्पाटय हस्तिपकं व्यापाद्य नगरे परिभ्रमन्नुद्यानसमीपे समाविवाह करेंगे। कहा - " कुमार ! तुम यहां से कहीं अन्यत्र चले जाओ" कुलपति के इस प्रकार वचन सुनकर महापद्म शीघ्र ही उसी समय यहां से चल दिये । परन्तु मदनावली का वियोग इनको अत्यंत दुःखित कर रहा था। चलते २ महापद्मने विचार किया - मदनावली जब भावी पत्नी होनेवाली हैं ऐसा नैमित्तिकने कहा है तो यह निश्चित है कि यह मेरी ही पट्टमहिषी होगी ? परन्तु चक्रादिरत्न कब उत्पन्न होंगे और मैं कब षट्खंड भरतक्षेत्र का साधन करके मदनाबली को परभूंगा । इस प्रकार विचार करते हुए महापद्मकुमार सिन्धुनन्दन नाम के एक नगर में आ पहुँचे। यहां उस दिन कोई विशेष उत्सव था सो नगरकी समस्त महिलाएँ बगीचे में जुडी हुइ थी। इ महिलाओं का तुमुल नाद सुनकर महासेन नृपका प्रधान हाथी मदोन्मत्त होकर आलास्तंभ को उखाड करके एवं महावत को मार कर के
२६०
પ્રેમમાં છે અને એ કારણે કયારેકને કયારેક લગ્ન કરી લેશે. આથી તેમણે કુમારને પેાતાની પાસે ખેલાવીને કહ્યું, કુમાર ! તમે! અહીંથી કેઇ બીજા સ્થળે ચાલ્યા જાવ, કુલપતિનું આ પ્રકારનું વચન સાંભળીને મહાપદ્મ એજ સમયે ત્યાંથી ચાલી નીકળ્યા. પરંતુ મદનાવલીના વિયેાગ તેને બહુ જ દુ.ખી કરી રહેલ હતા. ચાલતાં ચાલતાં મહાપડ્યે વિચાર કર્યાં કે મદનાવલી જ્યારે ભાવી ચક્રવર્તીની પટરાણી થનાર છે એવુ' જોષ જોનારે કહેલ છે તેથી એ નિશ્ચિત છે કે તે મારી પટરાણી થવાની. પરંતુ ચક્રાદિ રત્ન કયારે ઉત્પન્ન થશે અને હુ કયારે છ ખંડ પૃથ્વીને જીતીને મઢનાવલીને પરણવાના ? આ પ્રકારના વિચાર કરીને મહાપદ્મ કુમાર સિંધુન દન નામના એક નગરમાં પહોંચ્યા, ત્યાં તે દિવસે કાઈ વિશેષ ઉત્સવ હતા. સઘળી સ્ત્રીએ બગીચામાં આવેલ હતી. આ મહિલાઓના જમ્મર અવાજ સાંભળીને મહાસેન રાનના ખાસ હાથી માન્મત્ત બનીને, આલાનસ્તંભ ઉખેડીને તથા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩