Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५०
उत्तराध्ययनसूत्रे तद्वन्दनार्थ गन्तव्यम् । तदा नमुचिरब्रवीत-देव अहं तान् श्रमणान् पराजेष्यामि । भवता तत्र मध्यस्थेन भाव्यम् । राजा तद्ववचनमङ्गोकृत्य तेन सह मुनिवन्दनार्थमुद्याने गतः । तत्र गत्वा नमुचिः प्राह-यदि भवन्तो धर्म जानन्ति तदा तं विवेचयन्तु । श्रमणास्तद्ववनं श्रुत्वा क्षुद्रोऽयमिति मनसि कृत्वा ते मौनमवलम्ब्य तस्थुः। तान् मौनमवलम्ब्य स्थितान् श्रमणान् दृष्ट्वा 'गाव एते' किमेते धर्मतत्वं ज्ञास्यन्तीति तान् सद्गुरुन् बहुशो निन्दितवान् स दुर्मतिः ।
आये हुए हैं सो उनके ये भक्तजन उनको वंदना करने के लिये जा रहे हैं। राजाने कहा-मंत्रिन् । तब तो हम लोगों को भी उनकी वंदना करने के लिये चलना चाहिये । नमुचिने प्रत्युत्तर में कहा-हां महाराज! जैसी आपकी आज्ञा । परन्तु मैं वंदना करने के अभिप्राय से नहीं चलना चाहता हूं। मैं चाहता हूँ कि चलकर उन से आपको मध्यस्थ बनाकर वाद विवाद करू और परास्त करूं। राजाने नमचिकी बात मानली और उसको साथ लेकर मुनि वंदना के लिये चल दिया। वहां पहुंचने ही नमुचिने मुनिराजों से बड़े गर्व से फूलकर कहा कि आप लोग धर्म का वास्तविक स्वरूप जानते हैं या नहीं। यदि जानते हों तो उसका थोडा बहुत विवेचन करो। श्रमणोंने उसकी इस प्रकार की वचन की असंयमितता देखकर चुप रहना ही उचित समझा। वे सब के सब उसकी बातों का कुछ भी उत्तर न देकर एकदम मौनसे बैठे रहे। जब नमुचिने उनके वचनों के उत्तर के प्रति उपेक्षात्ति देखी तो एकदम कषाय के आवेश में आकर कह उठा कि अरे! ये तो कोरे बेल है ये बिचारे धर्मतत्व का स्वरूप क्या जान सकते है। કરવાં માટે ત્યાં જઈ રહ્યા છે. રાજાએ કહ્યું કે, પ્રધાનજી ત્યારે તે આપણે પણ તેમની વંદના કરવા માટે ત્યાં જવું જોઈએ. નમુચીએ પ્રત્યુત્તરમાં કહ્યું, હા, મહારાજ ! જેવી આપની આજ્ઞા પરંતુ હું વંદના કરવાના અભિપ્રાયથી ત્યાં આવવા ઈચ્છતું નથી. હું ચાહું છું કે, ત્યાં જઈને આપને મધ્યસ્થી બનાવી તેમની સાથે વાદવિવાદ કરું, અને એમને પરાસ્ત કરું. રાજાએ નમુચીની વાત માની અને તેને સાથે લઈને મુનિ વંદના માટે ચાલી નીકળ્યા. ત્યાં પહોંચતાંજ નમુચીએ મુનિરાજોને પણ ગર્વથી ફૂલાઈને કહ્યું કે, આપ લોકે ધમનું વાસ્તવિક સ્વરૂપ જાણે છે કે, નહીં ? જે જાણતા હતા તેનું થોડું ઘણું વિવેચન કરે શ્રમણએ તેની આ પ્રકારના વચનની અસંયમિતતા જોઈને ચૂપ રહેવાનું જ ઉચિત માન્યું તે સઘળાઓ તેની વાતને કશે પ્રત્યુત્તર ન આપતાં મૌન બેસી રહ્યા જ્યારે નમુચીએ તેમની પિતાના વચન તરફ ઉપેક્ષાવૃત્તી જોઇ ત્યારે કષાયના આવેશમાં આવીને કહેવા માંડયું કે, આ કેરા બળદ છે. આ બિચારા ધર્મતત્વનું સ્વરૂપ કયાંથી સમજી શકે ?
उत्त२॥ध्ययन सूत्र : 3