Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५५
प्रियदर्शिनी टीका अ. १८ महापद्मकथा
निग्रहीतुं न कदापि शक्ता अभूवन् । सिंहवलस्यानिग्रहणाद् रुष्टो महापद्मो नमुचिमुवाच - अस्य सिंहबलस्य कमपि निग्रहोपायं जानासि ? स उवाच - जानामि निग्रहोपायम् । तदा प्रमुदितेन महापद्मेन समादिष्टः स सैन्यमादाय सिंहबलस्य राज्यं रुद्ध्वा युक्तया तद्दुर्गे भङ्क्तवा तं बद्ध्वा महापद्मसन्निधौ समानीतवान् । संतुष्टो महापद्मो नमुचिं प्राह त्वया मम महात्कार्यमनुष्ठितम्, अतः कमपि वरं वृणुत्र । तदा नमुचिना प्रोक्तम् - तिष्ठतु वरो भवत्कोशे । यदा जब इसको पकडने का मौका आता तो यह अपने दुर्ग में छिप जाता । इस से महापद्म के सैनिकजन इसको पकडने के लिये लालायित होने पर भी पकड़ नहीं सकते थे। महापद्म राजा इस राजा पर विशेष रूप से रुष्ट रहा करता था । वह चाहता था कि किसी भी तरह से यह पकड़ा जाय । एक दिन महापद्मने नमुचि से कहा- कहो सिंहबल को निग्रह करने का भी कोई उपाय जानते हो । हाँ ! क्यों नहीं जानता हूँ - अवश्य जानता हूँ । राजाने प्रसन्न होकर तब इस से कहा तो फिर क्या देर है पकड़ लाओ इसको यहां पर । राजाकी आज्ञा पाते ही नमुचिने सैन्य को साथ लेकर सिंहबल के राज्य में जाकर घेरा डाल दिया और उसको सब तरफ से रोक लिया । पश्चात् किसी युक्ति से उसके दुर्ग को फोडफाडकर उसको बांध लिया और बांधकर वह महापद्म राजाके पास उसको ले आया । इस से राजा नमुचि के ऊपर बडा प्रसन्न हुआ और बोला- नमुचि ! तुमने मेरा बडा भारी असाध्य कार्य साधित कर दिखाया है अतः जो तुम्हारी જ્યારે તેને સામને થતુ અને પકડાઈ જવાતા પ્રસંગ આવતા ત્યારે પેાતાના દુમાં છુપાઈ જતા. મહાપદ્મના સૈનિકાના અનેકવિધ પ્રયાસો છતાં તે પકડી શકાતા નહીં મહાપદ્મ રાજા એ રાજ ઉપર ખૂબ ગુસ્સે રહ્યા કરતા અને ઇચ્છતા હતા કે કેાઈને કાઈ ઉપાયે પશુ અને પકડી લેવા. એક દિવસ મહાપદ્મ રાજાએ આ વાત નમુચિ મત્રીને કહી કે, તમા સિંહુબલને પરાસ્ત કરવાના કાઈ ઉપાય જાણેા છે ? નમુચિએ હુકારમાં જવાખ આપ્યા. આથી રાજાએ પ્રસન્નચિત્ત બનીને કહ્યું કે તે પછી શા માટે વાર કરી છે ? જાએ પકડી લેા. નમ્રુચિને એટલુ જ જોઈતું હતુ તે સૈન્યને સાથે લઈને સિંહબલના રાજ્ય ઉપર ઘેરા ઘાલ્યા. અવરજવરના માગેર્ગ રોકી લીધા. આ પછી યુક્તિથી તેના દુગને તેડીફાડીને તેને પકડીને આંધી લીધા અને મહાપદ્મ રાજાની સામે લાવીને રજુ કરી દીધા. આથી રાજા નમુચિ પ્રધાન ઉપર ખૂબ જ પ્રસન્ન થયા અને કહ્યુ, તમે એક ઘણુ જ મહત્વનુ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩