Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १८ श्री श्रीमद् अरनाथकथा ज्ञानत्रयघरं सुकुमारं कुमारं जनितक्ती। स्व स्वासनकम्पेन तीर्थंकरस्य जन्म परिज्ञाय षट्पञ्चाशद् दिक कुमार्यः समागत्य प्रतिकर्माणि कृतवत्यः । स्वासन चलनेन शक्रादय इन्द्रा उपयोगं कृत्वा तीर्थकरस्य जन्म परिज्ञाय तत्रागत्य देवः सहाशनिकं महोत्सवं कृतवान् । राजा सुदर्शनश्च पुत्रजन्मना सम्प्रहृष्टः सर्वे भ्यो दीनेभ्योऽनाथेभ्यश्च दानं ददौ । जननी स्वप्ने रत्नाकरं दृष्टवती। तेन तभ्य 'अर' इति नाम कृतम् । स हि क्रमेण योवन प्राप्तवान् । तम्य शरीरो छाय विशदधनुः परिमितोऽभवत् । मातापितभ्याम् अरनाथस्य नृपकन्यकाभिः सह विवाहः कारितः ततो राजा सुदर्शनस्तं राज्यधुराधरणक्षम दृष्ट्वा तस्मिन परिपालना करने में सावधान रहने लगी। जब गर्भका समय ठीक नौमास साढेसातदिन समाप्त हुआ तब रानीने एक नयनानंदविधायक सुवर्ण की कान्ति जैसे महामनोहर सुकुमारको जन्म दिया। छप्पन कुमारिकाओने अपने २ आसन के कंपन से तीर्थकर प्रभु का जन्म हआ जाना और वहां आकर प्रतिकार्य किया। तथा इसी प्रकार इन्द्र अपने आसन के संचलन से 'तीर्थकर प्रभु का जन्म हो गया है। ऐसा उपयोग के लगाने से जानकर देवों के साथ वह्यं आये, और आठ दिन तक लगातर अच्छी तरह से प्रभुके जन्म का खूब उत्सव मनाया । राजा सुदर्शन भी पुत्र के जन्म की खुशी में इनने हर्षित बन गये कि बडी उदारता के साथ दीन अनाथ व्यक्तियों को दान देने लगे। माताने रत्नों का अर-आरा देखा था इसलिये उसीके अनुसार प्रभुका नाम "अर” ऐसा रखा गया। अरनाथ बढते २ जब यौवन अवस्थावाले हो गये तब मातापिताने इनको वैगहिक संबंध ગર્ભને સમય પુરા નવમાસ અને સાડા સાત દિવસને પૂર્ણ થયું ત્યારે રાણીએ સુવર્ણની કાંતિ જેવા અને આંખોને આનંદ પમાડે તેવા સમનહર સુકુમાર પુત્રને જન્મ આપે. છપ્પન દિગકુમારીએ નાં આસન કંપવાથી તેઓ તીર્થંકર પ્રભુને જન્મ થયે જાગી તાબડતોબ ત્યાં પહોંચી ગઈ અને પ્રતિકાર્યમાં લાગી ગઈ આજ પ્રમાણે ઈન્દ્રનું આસન પણ કંપવાથી તેઓ “તીર્થકર” પ્રભુને જન્મ થઈ રહ્યો છે એવું અવધિજ્ઞાનથી જાણીને દેવોની સાથે ત્યાં પહોંચ્યા અને આઠ દિવસ સુધી બાળકુમારના જનમને ઉત્સવ મનાવ્યું રાજા સુદર્શન પણ પુત્રના જન્મની ખુશીથી એટલા હર્ષિત બની ગયા કે, ઘણીજ ઉદારતાની સાથે દીન, અનાથ જનેને દાન દેવા લાગ્યા માતાએ સ્વપ્નમાં રત્નને અર–આરા જોયા હતા. આથી એજ અનુસાર પુત્રનું અર (નાથ) એવું નામ રાખ્યું. અરનાથ વધતાં વધતાં યૌવન અવરથાએ પહોંચ્યા ત્યારે માતાપિતાએ તેમને વિવાહિક સંબંધ અનેક રાજકન્યાઓની સાથે કર્યો. ત્યારબાદ
उत्त२॥ध्ययन सूत्र : 3