Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२४२
उत्तराध्ययनसूत्रे नामकस्य मुनेः सविधे दीक्षां गृहीत्वा एकादशाङ्गान्यधीत्य विंशतिस्थानकसमाराधनेन स्थानकवासित्वं समाराधितवान् । तत्प्रभावेण स तीर्थकरनामगोत्रकर्म समपार्जितवान् । स हि चिरकालं तीव्र तपस्तप्स्वा समुत्कृष्ट चारित्रं परिपाल्यान्तिमे ग्रैवेयके देवत्वेन समुत्पन्नः। ततश्युतो भारते वर्षे हस्तिनापुरा. धीशस्य राज्ञः सुदर्शनस्य देवी नाम्न्याः पट्टराझ्या गर्भे समवतीर्णः। तदा राझ्या चतुर्दशस्वप्ना दृष्टाः। राझ्या स्वमवृत्तान्तः स्वपतये निवेदितः। राज्ञा सोक्तम्-देवि! तव सुतो महाप्रभावशाली भविष्यति । राज्ञी स्वामफलं श्रुत्वा सम्पहृष्टमानसा सुखेन गर्भ पुपोष। पूणे काले सा सकलजननयनानन्दकरं काञ्चनद्युति पुष्टि से समन्तभद्राचार्य नामके किसी मुनीश्वर के पास दीक्षा अंगीकार की तथा एकादशांगीका पूर्णपाठी होकर विंशतिस्थानकों का समाराधना द्वारा स्थानकवासि पनेकी आराधना के प्रभावसे तीर्थकर नाम गोत्रका उपार्जन किया । उत्कृष्ट चारित्रकी आराधना करते २ जब बहुत काल इनका व्यतीत होचुका तब आयुके अंत में देहका परित्याग कर अंतिम ग्रैवेयक में देवकी पर्याय से उत्पत्न हुए। जब वहीं की स्थिति समाप्त हो गई तब ये वहीं से चवकर भारतवर्षान्तर्गत हस्तिनापुर में वहां के शासक श्री सुदर्शन राजाकी देवी नामकी पट्टरानीके गर्भ में पुत्ररूप से अवतरित हुए। इनके अवतरित होते ही रानीने रात्रिके पिछले पहर में चौदह स्वप्नों को देखा। स्वप्नों का वृत्तान्त अपने पति से कहने पर जब उसको यह मालूम हुआ कि मेरे यहां जो पुत्र होगा वह विशिष्ट प्रभावशाली होगा इससे वह बडी हर्षित हुई और बडी प्रसन्नता के साथ अपने गर्भकी पुष्टि एवं મુનીશ્વરની પાસે તેમણે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા ધારણ કરી એકાદશાંડિગના પૂર્ણપાઠી થઈને વિંતિસ્થાનની સમારાધના દ્વારા સ્થાનકવાસીપણાની આરાધનાના પ્રભાવથી તીર્થકર નામ ગેત્રનું ઉપાર્જન કર્યું. ઉત્કૃષ્ટ ચારિત્રની આરાધના કરતાં કરતાં જ્યારે તેમને ઘણો કાળ વ્યતીત થયે ત્યારે આયુના અંતમાં દેહને પરિત્યાગ કરીને અંતિમ પ્રવેયકમાં દેવની પર્યાયમાં ઉત્પન્ન થયા. જયારે ત્યાંની સ્થિતિ સમાપ્ત થઈ ત્યારે ત્યાંથી આવીને ભારતવર્ષના એક ભાગમાં હસ્તિનાપુરમાં ત્યાંના શાસક શ્રી સુદર્શન રાજાની પટ્ટરાણી દેવી નામની રાણીના ગર્ભમાં પુત્રરૂપે ઉત્પન્ન થયા ગર્ભમાં તેમના જીવે પ્રવેશ કરતાં જ રાણીએ રાત્રીના પાછલા પહેરમાં ચૌદ સ્વપ્ન જોયાં. સ્વનેને વૃત્તાંત પોતાના પતિને કહેવાથી જ્યારે તેને એમ લાગ્યું કે, મારી કુખેથી જે પુત્ર અવતરશે તે વિશિષ્ટ પ્રભાવશાળી થશે. આ જાણીને એ ખૂબ જ હર્ષિત બની અને ખૂબજ પ્રસનતાથી પોતાના ગર્ભની સંભાળ રાખવા લાગી. જ્યારે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩