Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १८ श्री कुन्थुन थकथा त्सवं कृतवन्तः । जन्ममहोत्सवानन्तरं जनन्या स्वप्ने कुस्थे-पृथिव्या उपरि स्थिते रत्नस्तूपे मुखनिवद्धसदोरकमुखवस्त्रिको मुनिगणो दृष्टः अपि च गर्भस्थे भगवति शत्रवः कुन्थुभावं गताः, अर्थात्-सर्वे रिपवः समागत्य भगवत्पितुश्चरणे पतिताः। इति हेतोर्मातापितृभ्यां तन्नाम कुन्थुरिति कृतम् । सकलसद्गुणानामाकरः स क्रमेण यौवनं प्राप्तवान् । तदा पित्रा राजकन्याभिः सह तस्य विवाहः कारितः। राज्यधुराधरणक्षमं तं विलोक्य पिता तस्मै राज्यं समय स्वयं दीक्षां गृहीत्वा आत्मकल्याणं साधितवान् । श्रीकुन्थुनाथोऽपि प्राज्यं राज्यं समुपलभ्य राजइससे वे सबकी सब तीर्थकरके जन्मका वृत्तान्त जानकर वहां आ पहुंची। देवेन्द्रोंने भी देवों के साथ २ आठ दिनतक लगातार इनके जन्म का उत्सव मनाया। इनकी माताने पृथिवी पर स्थित रत्नस्तूप के ऊपर मुनिगण को कि जिसने अपने मुखपर सदोरकमुखवस्त्रिका बांध रखी है। जन्ममहोत्सव के बाद स्वप्न में देखा तथा भगवान् जब गर्भ में स्थित थे-उस समय समस्त रिपु आकर भगवान के पिताके चरणों पर झुक गये थे, इस लिये मातापिताने इनका नाम कुन्थु ऐसा रख दिया। सकल गुणोंके सागर वे भगवान् धीरे २ बढते हुए जब यौवन अवस्था को प्राप्त हुए तब पिताने राजकन्याओं के साथ उनका विवाह कर दिया। जब वे राज्यकी धुराको वहन करने में समर्थ बन गये तब पिताने इनको राज्यका अधिपति बनाकर स्वयं दीक्षा धारण करली
और आत्मकल्याण के मार्गकी सिद्धि करने में लवलीन हो गये। કંપાયમાન થયાં આથી તેમણે જ્ઞાન મૂકીને જોયું તે તીર્થંકર પ્રભુનો જન્મકાળ નજરે પડે. આથી તે સર્વ તાબડતોબ એ સ્થળે પહોંચી ગઈ. દેવેન્દ્રોએ પણ દેવેની સાથે આઠ દિવસ સુધી એકધારો જન્મ મહોત્સવ મનાવ્યો. જન્મમહોત્સવ પછી એમની માતાએ સ્વપ્નમાં પૃથ્વી ઉપર ઉભેલા રસ્તૂપના ઉપર મુનિગણે કે જેમણે પોતાના મોઢા ઉપર સદરકમુખવસ્ત્રિકા બાંધી રાખી છે. તેમને જોયા, ભગવાન જ્યારે ગર્ભમાં હતા એ વખતે સઘળા દુશ્મને એમના પિતાના ચરણોમાં આવી શીશ નમાવી ગયા હતા-શરણે આવ્યા હતા આ કારણે તેમના માતાપિતાએ એમનું નામ કુળ્યું રાખ્યું હતું. સકળ ગુણના સાગર એ ભગવાન ધીરે ધીરે વૃદ્ધિ પામતા જ્યારે યુવાવસ્થાને પામ્યા ત્યારે પિતાએ રાજકન્યાઓની સાથે તેમને વિવાહ કરી દીધું. જ્યારે તેઓ રાજ્યધુરાને વહન કરવામાં સમર્થ બન્યા ત્યારે પિતાએ તેમને રાજ્યાભિષેક કરી પોતે દીક્ષા અંગીકાર કરી, આત્મકલ્યાણના માર્ગની સિદ્ધિ કરવામાં લવલીન થઈ ગયા.
उत्त२॥ध्ययन सूत्र : 3