Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययन सूत्रे भाविचारित्रमाश्रितः स चक्रवर्ती अज्ञानतिमिरनाशकं केवलज्ञानं प्राप्तवान् । एवं प्रतिपन्न केवलज्ञानस्य तस्य पुरतो विनयावनतशिराः शक्रः प्रादुरभूत् । स हि बद्धाञ्जलि रेवमुवाच महाराज ! द्रव्यलिङ्ग प्रतिपद्यताम् । येन भवतो दीक्षामहोत्सवं कुर्मः । शक्रवचनं निशम्य भरतः स्वहस्तेन पाञ्चमौष्टिकं लोचं कृतवान्, परिधत्तवांश्च शकदत्तं मुनिवेषं, निर्जगाम च गृहाच्चन्द्र व वारिदाडम्बरात् । एवं गृहीतदीक्षाव्रतं मुवोपरिकर्णावतधृतसदोरकमुखवत्रिकं भरतं मुनिं निरीक्ष्य तत्प्रतिबोधनात् परिक्षीणसंसारवासनाः दशसहस्रभूपा अपि दीक्षां गृहीत्वा जब वे क्षपकश्रेणी पर आरूढ हो चुके तो उसी समय चार घातिक कर्मों के विनाश से भावचारित्रविशिष्ट उनकी आत्मा में अज्ञानतिमिर विनाशक केवलज्ञान हो गया । केवलज्ञान की उत्पत्ति होते ही ठीक उसी समय विनयावनत इन्द्र उनके पास में आकर उपस्थित हो गया। हाथ जोडकर इन्द्र ने कहा- महाराज अब आप द्रव्यलिङ्ग धारण कर लीजिये । जिससे हम लोग दीक्षामहोत्सव कर सकें । इस प्रकार शक्र के वचन सुनकर भरत महाराजने अपने हाथ से उसी समय अपने मस्तक के केशों का पंचमुष्टि लुंचन किया और इन्द्र द्वारा दत्त मुनिवेष धारण किया, चंद्रमा जिस प्रकार मेघके आडम्बर से रहित होकर बाहिर निकलता है उसी प्रकार वे भरत महाराज भी उस आदशभवन से बिलकुल निर्लिप्त होकर बाहर निकले। भरतमहाराज को इस प्रकार मुनिवेष से सज्जित देखकर - अर्थात् मुखपर सदोरकमुखवस्त्रिका बंधी हुई आदि देखकर - दस १० हजार अन्य राजा भी मुनि दीक्षा से दीक्षित
१५२
આ પ્રમાણે જયારે તેઓ ક્ષપકશ્રેણી ઉપર ચઢયા ત્યારે એ સમયે ચાર ઘાતી કર્માના વિનાશથી ભાવચારિત્ર વિશિષ્ટ એવા એમના આત્મામાં અજ્ઞાનતિમિર વિનાશક એવુ` કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં એજ સમયે વિનયાવનત ઇન્દ્ર એમની પાસે આવીને ઉપસ્થિત થયા. બે હાથ જોડીને ઇન્દ્રે કહ્યું— ‘મહારાજ! હવે આપ દ્રવ્યલિંગ ધારણ કરી લ્યા કે જેનાથી અમે લેકે આપના દીક્ષામહેાત્સવ કરી શકીએ.' આ પ્રકારનાં ઇન્દ્રનાં વચન સાંભળીને ભરતમહારાજે પેાતાના માથાના વાળના પેાતાના હાથથી પંચષ્ટિ લોન્ચ કર્યું અને ઇન્દ્રે લેટ ધરેલ મુનિવેશને ધારણ કર્યાં. ચંદ્રમા જે પ્રમાણે મેઘના આડંબરથી રહિત થઇને પૂર્ણ સ્વરૂપે બહાર નીકળે છે એજ પ્રમાણે ભરત મહારાજા પણુ એ આદભવનમાંથી બિલકુલ નિલેપ બનીને બહાર નીકળ્યા. ભરત મહારાજને આ પ્રકારે મુનિવેષમાં અનેલા જોઈને, અર્થાત્ મુખ ઉપર સદરકમુખવસ્ત્રિકા બાંધેલ વગેરે જોઈને દસ હજાર અન્ય રાજાઓએ પણ દીક્ષા અંગીકાર કરી. ભરત મહારાજે એમને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩