________________
प्रियदर्शिनी टीका अ. १० सगरचक्रवर्तीकथा
ब्राह्मणोऽपि कमप्यनार्थं मृतं बालकं समादाय राजकुलद्वारे गत्वाsतीatra | मुहूर्मुहुः क्रन्दतं तं द्विजं समाहूय सगरः माह-भो ब्राह्मण ! कथं रोदिषि ? ब्राह्मणः प्राह - राजन् ! ममायमेक एव पुत्रः । असौ हि सर्पेण दृष्ट गतचेतनो वर्तते । अती जीत्रयैनम् । नाहमेनं विना जीवितुं शक्नोमि । अतो दयस्त्र, जीवय च मम पुत्रम् । अस्मिन्नेवावसरे राजकुमारानुयायिनः सामन्तादयोऽपि तत्रागत्योपविष्टाः । राज्ञाऽपि स्वभृत्यैः समाहूतो विषवेद्यः । विधवैद्य कृतचिकित्सा विमपुत्रो न जीवितः । तदा विप्रपरितोषार्थं सगरचक्रवतीं वदति
१६३
-
उधर वह ब्राह्मण किसी अनाथ मृतक बालक को लेकर राजद्वार में पहुँचा। और पहुँच कर बडे जोरों से चिल्ला २ कर रोने लगा । वारंवार बुरी तरह आक्रन्द करनेवाले उस ब्राह्मण को पास में बुलाकर सगर चक्रवर्तीने पूछा- ब्रह्मदेव ! कहो, क्यो रो रहे हो ? ब्राह्मणने कहाराजन् । मेरा यह एक ही पुत्र था । इसको सर्पने काट खाया है सौ यह चैतन्य रहित होकर इस अवस्था में पहुँच गया है-कृपा कर आप इसको जिला दीजिये। मैं एक क्षण भी इसके विना जीवित नहीं रह सकता हूं । बडी दया होगी नाथ ! जो आप मेरे इस लालको जिला देंगे तो । ब्राह्मण जब इस प्रकारकी बातें कह रहा था, कि इसी अवसर में राजकुमारानुयायी सामन्त जन आदि वहां आकर बैठ गये । राजाने विषवैद्यकों बुलानेके लिये नौकरों को भेज दिया । वे आये और उन्होंने उसकी चिकित्सा भी करना प्रारंभ किया, परंतु वह मृत पुत्र किसी भी तरह से जीवित नहीं हो सका । चक्रवर्तीने
બીજી બાજુ નિકાને આશ્વાસન આપી નીકળેલ તે બ્રાહ્મણ કેાઈ અનાથ મરેલા બાળકને લઈને રાજદ્વારમાં પહેાગ્યે. અને ત્યાં પહોંચીને રાડા પાડીને જોરજોરથી રાવા લાગ્યા. વારંવાર જોરશેારથી ચિત્કાર કરતા એ બ્રાહ્મણને પેાતાની પાસે ખેાલાવીને સગર ચક્રવતી એ પૂછ્યું. હું બ્રહ્મદેવ ! કહેા કેમ રોઈ રહ્યા છે ? બ્રાહ્મણે કહ્યું, રાજન્ મારો આ એકજ પુત્ર હતા તેને સાપે કરડી ખાધા છે. જેથી તે ચતન્ય સહિત થઈને આ અવસ્થાને પામ્યા છે. કૃપા કરીને તેને આપ જીવતા કરી દો. હું તેના વગર એક ક્ષણ પણ જીવીત રહી શકુ તેમ નથી. જે આપ મારા આ બાળકને જીવાડી દેશેા તે ખૂબજ દયા થશે મહારાજ ! બ્રાહ્મણ જ્યારે આ પ્રકારના વાત કરી રહેલ હતા એજ સમયે રાજકુમારોની સાથે ગયેલા સામંત જન આદિ ત્યાં આવીને બેસી ગયા. રાજાએ વિષવૈદ્યને ખેલાવવા માણસાને દોડાવ્યા વિષવૈદ્યા આવ્યા અને ચિકિત્સાના પ્રારંભ પણ કર્યો પરંતુ તે મરેલ બાળક કૈાઈ પણ રીતે જીવીત થઇ શકયા નહીં. ચક્રવતીએ જ્યારે આ જોયુ' તેા તેણે એ બ્રાહ્મણને
એ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩