Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ १८ श्री शान्तिनाथकथा पति मन्त्रिप्रभृतयः प्राहुः-देव ! अनेन तव शरीरेण समग्रा पृथिवी परिपाल्यते, तच्छरीरमस्य तुच्छपक्षिणः कृते न त्यक्तुमर्हति भवान् । इत्थं मन्त्रिणो वचनं निशम्य राजा तेभ्यो धर्ममाहात्म्यमुपवर्ण्य धर्मार्थ प्राणपरित्यागोऽपि श्रेयसे एव भवतीति तान् बोधितवान् । इत्थमुक्त्या राजा तुलायामेकतः कपोतं संस्थाप्य द्रितीयतश्छुरिकया स्वयं स्वमांसमुन्कृत्योत्कृत्य स्थापयति । राजा यथा यथा स्वमांसमुत्कृत्योत्कृत्य तुलायां स्थापयति तथा तथा कपोतस्यापि भारोऽधिको जायते । इत्थं स्वावयवानुत्कृत्योत्कृत्य तुलायां स्थापयन् राजा क्रमेण स्वशरीरमपि तुलायां धृतवान् । तथापि कपोतस्य भारोऽधिको जातः । तदा भूपतिलिये उद्यत हुए राजा से मंत्री आदिकोंने कहा-देव ! आप यह क्या करन को उद्यत हो रहे हैं-विचारो तो सही, इस आपके शरीर से यह समस्त पृथिवी परिपालित हो रही है इसलिये इस शरीर को इस तुच्छ पक्षीके निमित्त नष्ट करना आपको उचित नहीं है। इस प्रकार मंत्रीजनोंके वचन सुनकर राजाने उनको धर्मका माहात्म्य समझाया
और समझकर यह कहा कि-धर्म के निमित्त किया गया अपने प्राणों का परित्याग भी कल्याण के लिये ही माना गया है। इस प्रकार कह कर राजाने तुला पर एक और तो उस कबूतको रख दिया और दूसरी
ओर अपने शरीर से मांस काट २ कर रखने लगा। ज्यों २ मांस शरीरसे काट २ कर उस तुला के पलडे पर रखा जाने लगा त्यों २ उस कपोत का वजन भी अधिक २ बढने लगा। अन्त में राजाने उस तुला पर अपने समस्त शरीरको रख दिया तो भी कबूतर के भार बराबर उस शरीरका भार नहीं हो सका। ऐसी स्थिति जब કહ્યું, દેવ ! આપ આ શું કરી રહ્યા છે? વિચારો તે ખરા ! આપના આ શરીરથી સઘળી પૃથ્વીનું પાલનપોષણ થઈ રહેલ છે. માટે આપે આપના શરીરને આવા તુચ્છ પક્ષના કારણે નષ્ટ કરવું એ ઉચિત નથી. મંત્રીજનાં આ પ્રકારના વચનેને સાંભળીને રાજાએ તેમને ધર્મનું મહા સમજાવ્યું, સમજાવીને એવું કહ્યું કે, પિતાના ધર્મને માટે સ્વેચ્છાએ કરવામાં આવેલ પ્રાણુને પરિત્યાગ પણ કલ્યાણકારકજ મનાયેલ છે. આ પ્રકારે કહીને રાજાએ ત્રાજવામાં એક તરફ એ કબૂતરને રાખ્યું અને સામાં ત્રાજવામાં પિતાના શરીરમાંનું માંસ કાપી કાપીને રાખવા માંડયું. શરીરથી કાપી કાપીને જેમ જેમ માંસ ત્રાજવામાં મૂકાતું ગયું તેમ તેમ તે કબૂતરનું વજન પણ વધવા માંડયું. છેવટે રાજાએ પોતાના શરીરને ત્રાજવામાં રાખી દીધું. રાજાનું સઘળું શરીર ત્રાજવામાં મુકાઈ જવા છતાં પણ કબૂતરની ભારોભાર
उत्त२॥ध्ययन सूत्र : 3