Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
%
E
२२८
उत्तराध्ययनसूत्रे शान्तिनाथोऽपि स्वपुत्रवत्प्रजाः परिपालयति स्म। अथ सर्वार्थसिद्धविमानात्मच्युतो भगवतः पूर्वजन्मनो लघुभ्राता वज्ररथजीवो यशोमतीगर्भे समु. स्पन्नः तदा राज्ञी यशोमती स्वप्ने चक्रं ददर्श । साऽपि शान्तिनाथाय स्वमवृत्तान्तं निवेदितवती । तदा जगत्प्रभुभगवान् शान्तिनाथः माह-देवि ! विश्वमण्डनस्वरूपस्तव सुतो भविष्यति । स्वामिनो वचनं निशम्य परितुष्टा यशोमती देवी सुखं सुखेन गर्भ पुपोष। पूर्णे समये सा नयनानन्दकरं सुलक्षणं दारकं मुषुवे । भगवान् शान्तिनाथस्तु स्वमानुसारात्तस्य दारकस्य चक्रायुधः इति नाम कृतवान् । क्रमेण प्रवर्द्धमानः स यौवनं वयः प्राप्तवान् । स हि स्वयंवरा बह्वीपतिपुत्रीः परिणीतवान् ।
शांतिनाथ प्रभु भी इधर अपने पुत्रोंके समान प्रजाको परिपालक करने लगे। एक समयकी बात है कि भगवान से पूर्वजन्म के लघुभ्राता जो वज्ररथ थे और जो सर्वार्थसिद्ध विमान में वर्तमान देव पर्याय से रह रहे थे वे वहां से चवकर इनकी धर्मपत्नी यशोमती के गर्भ में आये। उस समय यशोमती ने स्वप्न में चक्र देखा उसने स्वप्न अपने पतिदेव शान्तिनाथ से कहा-उत्तर में प्रभु ने कहा कि-देवि। विश्व का मण्डन स्वरूप पुत्र तुम्हारी कुक्षि से उत्पन्न होगा। स्वप्नका फलइस प्रकार सुनकर यशोमती बडी प्रसन्न हुई और वह अपने गर्भका शांति और आनंद के साथ पालन करने में सावधान बन गई। जब गर्भका ठीक समय समाप्त हो चुका तब उसने सुलक्षणों से संपन्न एक पुत्र को जन्म दिया। शांतिनाथ प्रभुने बालकका नाम दृष्ट स्वप्न के अनुसार चक्रायुध रक्खा। क्रमशः वृद्धिंगत होते हुए चक्रायुध - શાંતિનાથ પ્રભુ પણ આ તરફ પ્રજાનું પિતાના પુત્રની માફક પાલન કરવા લાગ્યા. એક સમયની વાત છે કે, ભગવાનના પૂર્વજન્મનો નાનો ભાઈ કે જે વજારથ હતો અને જે સર્વાર્થસિદ્ધ વિમાનમાં વર્તમાન દેવ પર્યાયથી રહેલ હિતે તે ત્યાંથી અવીને તે એમની ધર્મપતની યશેમતિના ગર્ભમાં આવ્યું. આ સમયે યશોમતીએ સ્વપ્નમાં ચક્ર જોયું. એ સ્વપ્નની હકીકત તેણે પિતાના પતિ શાંતિનાથને કહી. ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે, દેવી ! વિશ્વના મન્ડન સ્વરૂપ પુત્રને તમારી કુખે જન્મ થશે. સ્વપ્નનું આ પ્રમાણે ફળ સાંભળીને ચમતી ઘણી પ્રસન્ન થઈ અને તે પોતાના ગર્ભનું શાંતિ અને આનંદની સાથે પાલન કરવામાં સાવ ધાન બની ગઈ. ગર્ભને સમય જ્યારે પુરો થયે ત્યારે સુલક્ષણોથી સંપન્ન એવા પુત્રને જન્મ આપ્યો. શાંતિતાથ પ્રભુએ પુત્રનું નામ દેખાયેલા સ્વપ્ન અનુસાર
उत्त२॥ध्ययन सूत्र : 3