________________
२२९
प्रियदर्शिनी टीका अ. १८ श्री शान्तिनाथकथा ____ इत्थं पञ्चविंशतिसहस्रवर्षाणि गार्हस्थ्ये सुखेन वसतो भगवतः शान्तिनाथस्य शस्त्रागारे चक्ररत्नं प्रादुर्भूतम् । ततश्चक्ररत्नप्रदर्शितमार्गेण भगवान् शान्तिनाथो लीलयैव षटखण्डं भरतक्षेत्रं साधयामास । इत्थं समस्तं भरतक्षेत्रं साधयित्वा द्वात्रिंशत्सहस्र भूपतिसेवितचरणयुगलः कृतारिशान्तिः श्रीशान्तिहस्तिनापुरमागतः । ततो देवैभूपतिभिश्च भगवतः श्रीशान्तिनाथस्य द्वादशाब्दिकश्चक्रवर्तित्वाभिषेकमहोत्सवः कृतः। भगवतः शान्तिनाथस्य चक्रवर्तिश्रियं भुञानस्य पञ्चविंशतिसहस्रवर्षाणि व्यतीतानि । ततस्तीर्थ प्रवर्तयतु इति लोकान्तिकदेवः जब यौवन अवस्था संपन्न बन चुका तब स्वयंवर विधि के अनुसार उसने अनेक राजकन्याओं के साथ विवाह किया।
इस प्रकार पुत्रादिकों से युक्त पच्चीस हजार वर्ष गृहस्थावस्था में सुखपूर्वक रहते २ व्यतीत होचुके तब उन भगवान् शांतिनाथ के शस्त्रागार में चक्ररत्नकी उत्पत्ति हुई। इसके बलपर उन्होंने षडखंड मंडित भरतक्षेत्र की विजयकी और उसमें अपना एक छत्र राज्य स्थापित किया। पश्चात् वे शांतिनाथ चक्रवर्ती कि जिनके चरणोंकी सेवा में बत्तीस हजार मुकुट बंध राजा उपस्थित रहते थे और जिन्होंके बाह्य शत्रु संघ शांत होचुके थे वापिस हस्तिनापुर आ गये। इसके बाद देव एवं भूपतियों ने मिलकर इनका द्वादशवर्षिय चक्रवर्ती पद पर अभिषिक्त होने का महान् उत्सव किया। चक्रवर्ती की अनुपम विभूतिका भोग करते हुए इनके पच्चीस हजार वर्ष व्यतीत हुए। बाद में "तीर्थकी आप प्रवृत्ति करें” इस प्रकार ચકાયુધ સખ્યું. કમશઃ વૃદ્ધિને પામતાં ચક્રો યુધ જ્યારે યૌવન અવસ્થાએ પહોંચ્યા ત્યારે સ્વયંવરવિધિ અનુસાર તેણે અનેક રાજકુમારીઓની સાથે વિવાહ કર્યો.
આ પ્રમાણે પુત્રાદિકેથી યુકત પચીસ હજાર (૨૫૦૦૦) વર્ષ સુખપૂર્વક રહેતાં રહેતાં વ્યતીત થઈ ગયાં. ત્યારે ભગવાન શાંતિનાથના શસ્ત્રાગારમાં ચક્રરત્નની ઉત્પત્તિ થઈ તેના બળ ઉપર તેઓએ છ ખંડ ભરતક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કર્યો. અને તેમાં પિતાનું એકછત્ર રાજ્ય સ્થાપિત કર્યું. પછીથી તે શાંતિનાથ ચકવતી કે જેના ચરણોની સેવામાં બત્રીસ હજાર મુગટધારી રાજા હાજર રહેતા હતા તેમજ તેઓને બહારનો શત્રુસંઘ શાંત બની ચૂકેલ હતો. વિજય પ્રાપ્ત કરીને તેઓ હસ્તિનાપુર પાછા ફર્યા. આ પછી દેવ અને રાજવીગણેએ મળીને તેમને દ્વાદશ વષય ચક્રવતી પદ ઉપર અભિષિક્ત થવાને મહાન ઉત્સવ કર્યો ચક્રવતીની અનુપમ વિભૂતિને ભેગવતાં તેમનાં પચીસ હજાર વર્ષ વ્યતીત થયાં. પછીથી “તીર્થની આપ પ્રવૃત્તિ કરે””આ પ્રમાણે કાતિક દેવેએ જ્યારે તેમને કહ્યું
उत्त२॥ध्ययन सूत्र : 3