Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे पोक्तो भगवान् शान्तिनाथो निनिदानं वार्षिकं दानं दीनेभ्योऽनाथेभ्यः स्व. धामि केभ्यश्च ददौ । ततश्च राज्ये चक्रायुध संस्थाप्य साथी शिविकामारुह्य सुरासुरनराधीशैविहितनिष्क्रमणमहोत्सवो भगवान् शान्तिनाथः सहस्राम्रवणे उद्याने गत्वा तत्र शिबिकातः आतीणवान् । तत्रावतीयें भगवान् श्रीशान्तिनाथ: सहस्रराजभिः सह प्रवजितवान् । भगवांस्तस्मिन्काले मनःपर्ययनामकं चतुर्थ ज्ञानं माप्तवान् । गर्भागमनादारभ्यैव तीर्थकरस्य ज्ञानत्रयं भवति । चतुर्थ ज्ञानं तु दीक्षाग्रहणाव्यपहितानन्तरकाल एव भवति । इत्थं दीक्षां गृहीत्वा वायुरिवा प्रतिबद्धविहारी भगवान् शान्तिनाथो भूमण्डले विहरति । एवं विहरन् स पुन: लौकान्तिक देवो में जब इनसे कहा तब इन्होंने निर्निदान वार्षिक दान, दीन, अनाथ एवं साधर्मिक जनोंको दिया और राज्यमें चक्रायुध को स्थापित किया पवं सर्वार्था नामकी शिबिका पर आरुढ होकर ये सहस्राम्रवन नाम के उद्यानमें जाकर उस पालखी से उतरे। इस समय इनका निष्क्रमण महोत्सव सुरेन्द्र असुरेन्द्र एवं नरेन्द्रों ने बडे ठाटबाट से किया। प्रभुने जब दीक्षा घारणकी तो इनके साथ एक हजार और राजाओंने भी दीक्षा धारणकी। दीक्षा धारण करतेही भगवान् शांतिनाथकों मनःपर्यय नामका चतुर्थज्ञान उत्पन्न हो गया। वैसे तो भगवान् को गर्भ में आने से लेकर जबतक वे दीक्षित नहीं होते तबतक मतिज्ञान, श्रुतज्ञान एवं अवधिज्ञान होता ही है। परन्तु जब ये दीक्षित हो जाता है तब उसी समय चतुर्थ मनापर्यय ज्ञान भी इनको प्राप्त हो जाता है। इस प्रकार शांतिनाथ भगवान दीक्षित होकर वायुकी तरह अप्रतिबद्ध विहारी बनकर भूमण्डलने ત્યારે તેઓએ નિનિદાન, વાર્ષિકદાન દીન, અનાથ અને સાધમીકજનને આપ્યું. અને રાજ્યગાદીએ ચકાયુધ ને સ્થાપિત કર્યો અને સર્વાથ નામની પાલખીમાં બેસીને તેમણે સહસ્રઆમ્રવન નામના ઉદ્યાનમાં જઈને એ પાલખીમાંથી ઉતર્યા. આ સમયે તેમને નિષ્કમણ મહોત્સવ સુરેન્દ્ર અસુરેન્દ્ર અરે નરેન્દ્રોએ ઘણા ઠાઠ માઠથી કર્યો પ્રભુએ જ્યારે દીક્ષા ધારણ કરી તેમની સાથે એક હજાર બીજા રાજાઓએ પણ દીક્ષા ધારણ કરી. દીક્ષા ધારણ કરતાં જ ભગવાન શાંતિનાથને ચડ્યું મન:પર્યય નામનું જ્ઞાન પ્રાપ્ત થયું. એમ તો ભગવાનને ગર્ભમાં આવવાથી માંડીને જ્યાં સુધી તેઓ દીક્ષિત નહેતા થયા ત્યાં સુધી મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય જ છે. પરંતુ જ્યારે તેઓ દીક્ષા ધારણ કરે છે ત્યારે તે સમયે તેમને ચોથું મન:પર્યય જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. આ પ્રકારે શાંતિનાથ ભગવાન દીક્ષિત બનીને વાયુની માફક અપ્રતિબદ્ધ વિહારી બની ને ભૂમંડળમાં વિહાર
उत्त२॥ध्ययन सूत्र : 3