Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १८ श्री शान्तिनाथकथा
२२१
सौधर्मेन्द्रवचनं निशम्य तदसहमानावश्रद्दधानौ चावां भवद्विरुद्धं समाचरितवन्तौ। तमपराध क्षन्तुमर्हति भवान् । सौधर्मेन्द्रवर्णित्त भवद्धर्मानुरागादपि भवतो धर्मानुरागं विशिष्टतरं पश्यावः। अहो ! भवतो धर्मानुरागः। भवता स्वजन्मना सफलितेयं भूः। एवं मुहुर्मुहुः स्तुत्वा तो देवी स्वस्थानं गतवन्तौ। इत्थं भूपतिना करुणारसवर्षणेन तीर्थङ्करनामगोत्रं समुपार्जितम् । ततो राजा धर्मध्यानादिकं कुवन् न्याय्येन मार्गेण पृथिवीमनुपालयन् कंचित् कालं नीतवान् । इस प्रकार सौधर्मेन्द्र के वचन को सुनकर हम लोगों को इस बात पर श्रद्धा नहीं हुई, अतः हमने वेष परिवर्तित कर आप की परीक्षा की तो आप वास्तव में जैसा सोधर्मेन्द्रने आपके प्रति अपना विचार प्रदर्शित किया था उससे भी विशिष्ट प्रमाणित हुए हैं। इस परीक्षण में हमारे द्वारा जो कुछ विरुद्ध आचरण हुआ है उसकी हम आप से क्षमा मांगते हैं। हमें आशा है कि आप हमारे इस निमित्तके अपराध को क्षमा करेंगे। सौधर्मेन्द्र ने आपका धार्मिक अनुराग जिस रूप में प्रकट किया है उस रूप से अधिक धार्मिक अनुराग हमने आप में पाया है। धन्य है आपके इस विशिष्टतर धर्मानुराग को। आपने अपने जन्म से इस भूमिको वास्तव में सफल किया है इस प्रकार राजाकी पुनः २ स्तुति करके ये दोनों देव अपने स्थान पर गये। इस प्रकार करुणा रस की वर्षा से राजाने तीर्थकर नाम गोत्र का उपाजेन किया। धर्मध्यान से अपने समयका सदुपयोग करने પ્રકારના સૌધર્મેન્દ્રના વચનને સાંભળીને અને તે વાત ઉપર શ્રદ્ધા ન થવાથી અમાએ વેશ પરિવર્તન કરીને આપની પરીક્ષા કરી. આપ વાસ્તવમાં જેવું સૌધર્મેન્દ્ર તરફથી આપના વિષયમાં કહેવામાં આવેલ હતું તેનાથી પણ વધુ પ્રમાણમાં આપની દત્તા પ્રતીતિ થયેલ છે. આ પરીક્ષામાં અમારા તરફથી જે કાંઈ વિરૂદ્ધ આચરણ થવા પામેલ હોય તે તેની આપની પાસે ક્ષમા માગીએ છીએ. અને આશા છે કે, આપ અમારા આ અપરાધની ક્ષમા આપશો. સૌધર્મેન્ટે આપનો ધાર્મિક અનુરાગ જે સ્વરૂપથી કહેલ છે તે રૂપથી વધુ પ્રમાણમાં ધાર્મિક અનુરાગ અમોએ અપનામાં જોયેલ છે. ધન્ય છે આપના આ પ્રખર ધર્માનુરાગને ! આપે આપના જન્મને ખરેખર રીતે આ ભૂમિમાં સફળ બનાવેલ છે. આ પ્રકારે રાજાની વારંવાર સ્તુતિ કરીને એ બન્ને દે પિતાના સ્થાન ઉપર ચાલ્યા ગયા. આ પ્રકારની કરૂણરસની વર્ષોથી રાજાએ તીર્થકર નામ ગોત્રનું ઉપાર્જન કર્યું. ધર્મ
उत्त२॥ध्ययन सूत्र : 3