Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१७२
उत्तराध्ययनसूत्रे एवं मादिवचनोपन्यासी प्रेण स्वस्थीकृतो राजा। अनन्तरं स विमः सामन्तादीन् सर्व वृत्तं निवेदयितुं कथितवान् । ब्राह्मणेन प्रेरिताः सामन्तादयः सर्व निवेदितवन्तः, अवसरोचितैर्वचनैः समासान्त्वयंश्च । ततो धैर्यमास्थाय चक्रवर्ती सगरः सकलां कालोचितक्रियामकरोत् । क्रमेण निःशीकश्चाभूत् । अनन्तरं चक्रवर्ती सगरः प्रशस्ते मुहूर्ते भगीरथनामकं जलुपुत्र राज्येऽभिषिच्य स्वयं भगवतोऽजितनाथस्य समोपे दीक्षां गृहीत्वा क्रमेण कमक्षयं कृत्वा सिद्धो जातः ।।
अन्यदा राजा भगीरथः कमप्यतिशयज्ञानवन्तमजितनाथशासनस्थं विश्वमित्रनामकं मुनि पुष्टवान्-भगवन् । मम पिता जगुः, तद्भातरश्च सर्वषष्ठिइत्यादि वचनोंद्वारा समझा बुझाकर ब्राह्मणने राजाकों स्वस्थ किया। स्वस्थ होने पर ब्राह्मणने सामन्त आदिका समस्त वृत्तान्त बतलाने के लिये कहा, तब उन लोगोंने यथावत् समस्त साठ ६० हजार पुत्रोंके मरण का वृत्तान्त राजा को सुना दिया। तथा अवसरोचित वचनोंद्वारा राजा को समझा बुझाकर धैर्य बंधाया। इसके बाद धैर्यसे समन्वित होकर चक्रवर्ती सगर ने उनकी कालोचित सकल क्रियाएँ की और धीरे २ पुत्रोंका मरण जन्य दुःख भी बिलकुल भूल गया। कुछ समय बाद सगर चक्रवर्ती ने प्रशस्त मुहूर्त में भगीरथ नामक जह के पुत्र का राज्य-अभिषेक कर भगवान् अजितनाथ के समीप जाकर जिन दिक्षा अंगीकार की और खूब तपश्चर्याकी तथा कर्मक्षय करके सिद्ध पदको प्राप्त किया।
एक दिनकी बात है कि-भगीरथ राजा ने अजित नाथके शासन
ઈત્યાદિ વચનો દ્વારા રાજાને સમજાવી બ્રાહ્મણે સ્વસ્થ કર્યા. રાજાના સ્વસ્થ બન્યાથી બ્રાહ્મણે સામત આદિને સઘળે વૃત્તાંત જણાવવાનું કહ્યું, ત્યારે તે લોકોએ બની ગયેલ સઘળા બનાવની યથાવત વિગત કહી સંભળાવી, તથા અવસરચિત વચનેથી રાજાને સમજાવીને ધૈર્ય ધારણ કરાવ્યું. આ પછી પૈર્યથી સમન્વીત બનીને ચકવતી સગર રાજાએ પોતાના એ મૃત્યુ પામેલા સાઠ હજાર પુત્રોની કાચિત સઘળી ક્રિયાઓ કરી, અને ધીરે ધીરે પુત્રોના મૃત્યુને શેક પણ વિસરી ગયા. થોડા સમય પછી ચકવતી સગર રાજાએ સારા મુહૂર્તમાં યુવરાજ જરૃના ભગિરથ નામના પુત્રનો રાજ્યાભિષેક કરીને પિતે ભગવાન અજીતનાથની પાસે જઈને જીનદીક્ષા અંગિકાર કરી, અને ખૂબ તપસ્યા કરવા માંડી. આ રીતે તપસ્યામાં એકાગ્રચિત્ત બનીને સજા વગરે કર્મક્ષય કરીને સિદ્ધપદને પ્રાપ્ત કર્યું.
એક સમયની વાત છે કે આ તરફ ભગિરથ રાજાએ અજીતનાથના શાસન
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩