Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययन सूत्रे
अथ वर्द्धमानकोशवलादिसारो राजा सनत्कुमारचक्रवर्ती ईत्यादिभयनिवारणपुरस्सरं प्रजाः स्वप्रजावत्परिपालयामास । ततः सनत्कुमारचक्रर्तिभवने नवनिधिसहितानि चतुर्दशरत्नानि समुत्पन्नानि । ततः सनत्कुमारश्चक्रवर्ती चक्ररत्नप्रदर्शित मार्गेण मगध वरदामप्रभास सिन्धुखण्ड प्रपातादिक्रमेण सकलं भरतक्षेत्रं प्रसाध्य चक्रवर्तिपदं प्राप्तवान् ।
२०२
अथान्यदा सुधर्मासभायां सौधर्मेन्द्रोऽनेक देवदेवी समुपसेवितः स्वसिंहासनारूढ आसीत् । तस्मिन् समये कश्चिदीशानकल्पदेवः सौधर्मेन्द्रसमीपे समागतः । तदेहप्रभया सकलदेव देहप्रभाऽऽदित्योदये चन्द्रहादिप्रभेव निष्प्रभी कृता । स देवः सौधर्मेन्द्रं प्रणम्य स्वलोकं गतः । तस्मिन् गते तत्र स्थिता देवाः
सनत्कुमार का राज्य में अभिषेक होने पर कोष (खजाना ) एवं बल आदि समस्त खूब बढ़ने लगा । कुछ समय बाद सनत्कुमार चक्रवर्ती पद से भी अलंकृत हो गये। उन्होंने स्वचक्र परचक्र आदि के भयको हटाते हुए अपनी प्रजा का संतति के समान न्यायनीति के अनुसार पालन करना प्रारंभ किया । नवनिधि चौदह रत्नोंकी प्राप्ति भी इनको हो गई। चरत्न द्वारा प्रदर्शित मार्गके अनुसार उन्होंने भरतक्षेत्रके छह खंडो पर अपनी विजयका झंडा भी फहरा दिया ।
एक समय सुधर्मासभा में सौधर्मेन्द्र अनेक देव एवं देवियों के साथ बातचित करता हुआ अपने सिंहासन पर बैठा हुआ था । इतने में ईशानकल्प का कोई एक देव उसके पास आया, उस आये हुए देवकी देहप्रभा से उपस्थित उन देवोंकी देहप्रभा आदित्य के उदय में चन्द्रग्रह आदिकी प्रभाकी तरह फीकी पड गई । आते ही उसने सौधर्मेन्द्र को नमन किया और अपने स्थान को चल दिया ।
સનકુમારે રાયપુરા ગ્રહણ કર્યાં પછી રાજયના કાષ (ખજાના)માં તેમ જ બળ (સૈન્ય)માં સારી એવી વૃદ્ધિ થવા લાગી, અને ઘેાડા જ સમય પછી સનત્કુમાર ચક્રવર્તી પદથી અલંકૃત બની ગયા. તેમણે સ્વચક્ર અને પરચક્રના ભયને દૂર કરી સઘળા પ્રજાજનાનું ન્યાયનીતિ અનુસાર પાલન કરવાના પ્રારંભ કરી દીધા, નવિધિ ચોદ રત્નાની પ્રાપ્તિ પણ તેને થઇ ગઇ. ચક્રરત્ન દ્વારા પ્રદર્શિત માર્ગ અનુસાર તેમણે ભરતક્ષેત્રના છએ ખડા ઉપર પેાતાના વિજયધ્વજ ફરકાવી દીધા.
એક સમય સુધમાંસભામાં સૌધમેન્દ્ર અનેક દેવ અને દેવીઓની સાથે વાતચીત કરતાં પેાતાના સિંહાસન ઉપર બેઠેલ હતા એટલામાં ઇશાન કલ્પના કોઈ એક દેવ તેમની પાસે આવ્યા. એ આવેલા દેવની દેવપ્રભાથી ત્યાં બેઠેલા દેવાની દેહપ્રભા સૂર્યના પ્રકાશથી ચદ્ર તારા વગેરે જેમ ઝાંખા પડી જાય તેવી દેખાવા લાગી. ત્યાં આવતાં જ તેમણે સૌધમેન્દ્રને નમન કર્યું અને પેાતાના સ્થાન ઉપર ચાલ્યા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩