Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रिदर्शिनी टीका अ. १८ सनत्कुमारचक्रवर्तीकथा
२०५
राजाऽपि सविधिस्नानमकरोत् । स्नानानन्तरं सर्वमङ्गमाभूषणैराभूषयत् । एवं विभूषितशरीरा राजा सभायामागत्य सिंहासने समुपविष्टः । ततः प्रतिहारिणा स चक्रवर्ती द्विजावाकारयत् । द्विजावपि सभायामागत्य राज्ञो रूपं दृष्ट्वाऽतीव विषण्णौ पोचतु:- अहो ! मनुष्याणां रूपलावण्ययौवनानि क्षणदृष्टनष्टानि भवन्ति । तयोरेवं वचनमाकर्ण्य चक्रवर्तिना प्रोक्तम्- भीः ! किमेवं भवन्तौ मम शरीर निन्दतः ? ताभ्यामुक्तम् - राजन् ! देवानां रूपयौवनलावण्यानि प्रथमवयसः प्रभृति षण्मासशेषायुर्यावद् भवन्ति । यावज्जीवं न हीयन्ते । त्वछरीरे त्वाश्वर्यं दृश्यते । हुए जाकर बैठ गये । इस तरफ राजाने सविधिस्नान किया और उसके बाद समस्त आभूषण पहिरे । सब प्रकार से सुसज्जित होकर पश्चात् वह सभा में आकर सिंहासन पर विराजमान हो गये, बाद में राजाने प्रतिहार से कहा कि उन आये हुए दोनों ब्राह्मणों को बुलाओ । प्रतिहारने उनको बुलाया । वे सभा में आये । सिंहासन पर बैठे हुए राजाको देखा। देखते ही नाक भौं सिकोड़कर उन्होंने कहा - अहो ! मनुष्यों का रूपलावण्य एवं यौवन क्षणभर में देखते २ ही विनष्ट हो जाता हैं । उनके इस प्रकार खेद खिन्न हुए चित्त से कहे गये वचनों को सुनकर चक्रवर्तीने उनसे कहा- कहो, क्या बात है क्यों तुम लोग मेरे शरीरकी निंदा कर रहे हो । उन्होंने चक्रवर्तीके वचनों के प्रत्युउत्तर में कहा राजन् । देवोंका रूप यौवन एवं लावण्य प्रथम अवस्था से लेकर छहमासकी अवशिष्ट आयुके पहिले २ तक स्थिर रहता है वह यावज्जीव हीयमान नहीं है । परन्तु आपका यह शरीर ऐसा नहीं है ।
સ્નાન કર્યું અને ત્યારપછી સઘળાં આભૂષણેા પહેર્યા. સંપૂર્ણ પણે સુસજ્જત બનીને પછીથી તે રાજસભામાં આવી સ`હાસન ઉપર બેસી ગયા. એ પછી તેણે પ્રતિહારને આવેલા તે બન્ને બ્રાહ્મણેાને ખેલાવી લાવવા જણાવ્યું. પ્રતિહારે અનેને મેલાવ્યા તેથી તેએ સામે આવ્યા. અને સિંહાસન ઉપર બેઠેલા રાજાને તેમણે જોયા. જોતાંજ નાક અને માઢું બગાડતાં તેમણે કહ્યુ, અહા મનુષ્યનુ રૂપ, લાવણ્ય અને યૌવન ક્ષણભરમાં જોતજોતામાં વિનિષ્ટ થઈ જાય છે. તેમના આ પ્રકારનાં ખેખિન્ન રીતે કહેવામાં આવેલા વચનાને સાંભળીને ચક્રવતી એ તેમને કહ્યું, કહે શું વાત છે, શ માટે તમે લેાકા મારા શરીરની આ પ્રકારે નિદા કરી રહ્યા છે ? તેમણે ચક વી ના વચનાના પ્રત્યુત્તરમાં કહ્યું, રાજન ! વેનું રૂપ યૌવન અને લાવણ્ય પ્રથમ અવસ્થાથી લઈને ભ૭મિડુનાની છેલ્લી ઘડીએ પહેલાં એકસરખું રહે છે. તે યાવત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩