Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०८
उत्तराध्ययनसूत्रे
प्रथमं षष्ठभक्तं कृत्वा पारणायां तेन केनाऽपि गृहस्थेन दत्तमजातक्रमुपलब्धम् । ततः प्रभृति षष्ठभक्तमेव तेन कृतम् । पारणायां चान्त प्रान्तनीरसाहारादिकं तेन गृहीतम् । एवमन्तप्रान्तनीरसाहारग्रहणात्तस्य शरीरे-कण्डूः, ज्वरः', कासः', श्वासः, स्वरभङ्गः, अक्षिपीडाः, उदरव्यथा, एते सप्त रोगाः समुत्पन्नाः। एते रोगाः सप्तशतवर्षाणि यावत्तन सोढाः। उग्रं तपः कुर्वतस्तस्य-आमौषधिः, श्लेष्मौषधिः, विभुडापधिः, जल्लौषधिः, सर्वोपधिः, इत्यादिका अनेका लब्धयः संजाताः । लब्धीलब्ध्वाऽपि स स्वशरीरव्याधिप्रतिकारं नाकरोत् । नवनिधियां एवं विद्याधर राजा वगैरह छह महिने तक फिरते रहे परन्तु उस चक्रवर्तीने उनकी तरफ आंख उठाकर भी नहीं देखा।
प्रथम षष्ठभक्त करके जब वे पारणा के लिये किसी गृहस्थ के यहां गये तब वहां उन्होंने अजातक-बकरीको छास से पारणा किया। बाद में इसी तरह वे षष्ठभक्त करते रहे और पारणा अन्त प्रान्त नीरस आहार से करते रहे। इस प्रकार अन्त प्रान्त नीरस आहार के ग्रहण करने से उनके शरीर में कण्डू, ज्वर, कास, श्वास, स्वरभंग, अक्षिपीडा एवं उदरव्यथा इत्यादि अनेक रोग उत्पन्न हो गये। इन सब रोगों को चक्रवर्तीने सातसौ वर्षतक सहन किया। तपस्या की आराधना में किसी भी प्रकारकी त्रुटी नहीं आने दी प्रत्युत अधिक विर्योल्लास से उग्र तपस्याकी आराधना करने में अपने आपको अग्रेसर किया। इस से उनको आमषिधि, श्लेषमौषधि, विपुडोषधि, जल्लोषधि, सर्वोषधि इत्यादि अनेक प्रकारकी लब्धिया प्राप्त हो गई। लब्धियां प्राप्त સૈન્યવૃદ, નવનિધિ અને વિદ્યાધર રાજા વગેરે છ મહિના સુધી ફરતા રહ્યા. પરંતુ તેણે એમનાં તરફ આંખ ઉઠાવીને પણ જોયું નહીં.
પ્રથમ ષષ્ઠભક્ત કરીને જયારે તે પારણા માટે કઈ ગૃહસ્થને ત્યાં ગયા ત્યારે ત્યાં તેમણે અજાતક-બકરીની છાસથી પારણું કર્યું. આ પ્રમાણે તેઓ ષષ્ઠભક્ત કરતાં રહ્યા અને પારણું અન્નપ્રાન્ત નિરસ આહારથી કરતા રહ્યા. આ પ્રકારના અન્તપ્રાન્ત નિસ આહારના કારણે એમના શરીરમાં જીવર, કાસ, શ્વાસ, સ્વરભંગ, અક્ષિપિડા અને ઉદરવ્યથા એવા અનેક રોગો ઉત્પન્ન થયા. આ સઘળા રેગેને ચક્રવતીએ સાતસો (૭૦૦) વર્ષ સુધી સહન કર્યા. તપસ્યાની આરાધનામાં કયાંય કશી પણ ત્રુટી આવવા ન દીધી અને દિન પ્રતિદિન મક્કમતાપૂર્વક તપસ્યાની આરાધના કરવામાં પોતાની જાતને આગ્રહી બનાવી. આથી તેમને આમાઁષધિ, લેખૌષધિ, વિપુઓષધિ, જલ્લૌષધિ, સવજી ઈત્યાદિ અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થઈ. લબ્ધિઓ પ્રાપ્ત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩