Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०६
उत्तराध्ययन सूत्रे
ras रूपलावण्यादीनि किंचित्क्षणपूर्वमासीत्तदधुना विनष्टम् । राज्ञा मोक्तम्कथं भवद्भ्यां ज्ञातम् ? ताभ्यां मोक्तम्- धूत्कृत्य दृश्यताम् । भूपेन धूत्कृतम् । तत्र - थूकारे कृमिपुञ्जो दृष्टः । तदनु तेन केयूरादिविभूषितं स्वबाहुयुगलं हारादिविभूषितं स्ववक्षःस्थलं च विवर्णमुपलक्ष्य चिन्तितवान्- अहो अनित्यता संसारस्य ! असारता शरीरस्य ! यन्मम शरीरं त्रिभुवनसुन्दरमासीत्, तदियताऽल्पकालेनै चैवमुपगतम् । अतोऽस्मिन्संसारे जनानामासक्तिरयुक्ता, शरीरे मोह करणमज्ञानम्, रूपयौवनाभिमानो निर्विवेकिता, भोगासेवनमुन्मादः परिग्रहो अभी पहिले जैसा रूपलावण्य आदि विशिष्ट शरीर आपका था वैसा वह अब नहीं रहा है । राजाने उनकी बात सुनकर कहा- यह बात तुमने कैसे जाना । तब उन्होंने कहा थूक कर आप इसकी परीक्षा कीजिये । राजाने वैसा ही किया । थूककर देखा तो उसमें कृमियोंका पुंज दृष्टिगोचर हुआ। बाद में केयूरादि से विभूषित स्वबाहु युगलको एवं हारादि से विभूषित अपने वक्षःस्थल को विवर्ण देखकर चक्रवर्तीने विचार किया - देखो संसारकी अनित्यता- शरीरकी आसारताजो मेरा शरीर त्रिभुवन में सुंदर था वह इतने थोडे से ही समय में विवर्ण बना हुआ दृष्टिगोचर होने लगा है । अतः इस संसार में मनुष्यकी आसक्ति ही अयुक्त है। शरीर में मोहका कारण अज्ञानभाव है । रूप एवं अज्ञानका अभिमान करना वह मनुष्योंकी बडी भारी निर्विवेकता है, भोगोंका आसेवन एक तरहका उन्माद है, परिग्रह જીવ હિયમાન નથી. પરંતુ આપનું આ શરીર એવું નથી. ઘેાડા વખત ઉપર આપનું રૂપ લાવણ્ય વિશિષ્ટ પ્રકારનુ હતુ. તેવું અત્યારે નથી. રાજાએ તેમની વાત સાંભળીને કહ્યુ, આ વાત કઇ રીતે તમે જાણી ? આના ઉત્તર આપતાં તેમણે કહ્યુ કે, થૂકીને માપ એની પરીક્ષા કરી. રાજાએ એ પ્રમાણે કર્યુ, શૂકીને જોયુ તો એમાં કૃમિ જીવાતા થોકબંધ જેવામાં આવી. બાદમાં કેયૂરાદિથી વિભૂષિત પાતાની અને ભુજાઓને તેમ જ હાર આદિથી વિભૂષિત વક્ષસ્થળને વિવષ્ણુ જોઈને ચક્રવર્તી એ વિચાર કર્યો કે સંસારની કેવી અનિત્યતા છે ? શરીરની પણ અસારતા છે, મારૂં' જે શરીર ત્રિભુવનમાં સુ ંદર હતું તે આટલા થાડા જ સમયમાં વિવણું થયેલુ ષ્ટિએ પડે છે. આથી આ સંસારમાં મનુષ્યની આસક્તિ જ અયુક્ત છે. શરીરના મેહતું કારણુ અજ્ઞાનભાવ છે. રૂપ અને યૌવનનુ અભિમાન કરવું એ મનુષ્યની મેટામાં માટી નિ ળતા છે. લાગેાનું આ સેવન એક પ્રકારના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩