________________
२१४
उत्तराध्ययनसूत्रे वेदयत् । नृपेणोक्तम्-दाव । तव पुत्रो महारथो भविष्यति । पूर्णे काल उमे अपि राझ्यौ क्रमेण नयनानन्दकरं शुभलक्षणधरं दारकं जनितवत्यो । तत्र प्रीतिमत्याः सुतस्य मेघरथ इति नाम कृतम्, मनोरमायाः सुतस्य तु वज्ररथ इति । क्रमेण तौ यौवनं प्राप्तौ। तदा पित्रा राजकन्यकाभिः सह तयोविवाहः कारितः। तौ मियाभिः सह कामभोगान् भुञ्जानौ मुखेन कालं नयतः स्म । अन्यदा लोकान्तिकदेवैबोधितः श्रीधनरथो निनिदानं वार्षिकं दानं दिनेभ्योऽनाथेभ्यः सामि केभ्यश्च दत्वा ज्येष्ठ पुत्रं मेघरथं राज्ये, यौवराज्ये च बत्ररथं संस्थाप्य इस स्वम को अपने पति से कहा तो इसका उत्तर उसको भी यों मिला कि तुम्हारी कुक्षि से जो पुत्र होगा वह महारथी होगा। यह स्वप्न मनोरमाने उस समय देखा था, कि जब उसके गर्भ में ग्रैवेयक से चव कर सहस्रायुध का जीव अवतरित हुवा था। गर्भका समय जब दोकों रानियों का समाप्त हवा तब दोनोंके यहां नयनानंदकारी एवं शुभ लक्षणों के धारक दो पुत्र उत्पन्न हुए। प्रीतिमती के पुत्र का नाम मेघरथ था। और मनोरमा के पुत्र का नाम वज्ररथ रखा गया। क्रम क्रम से बढकर जब ये दोनों युवा हो गये तब घनरथने इनका विवाह राजकन्याओं के साथ कर दिया। दोनों पुत्र आनंद के साथ कामभोगों को भोगते हुए अपना समय अतिवाहित करने लगे।
एक समयकी बात है कि घनरथ को लोकान्तिक देवोंने आकर प्रतिबोधित किया तब उन्होंने निर्निदान वार्षिक दान दीन अनाथ एवं साधर्मिक जनों के देकर तथा राज्यपद का अधिकारी ज्येष्टपुत्र मेघरथ તેના ઉત્તરમાં પણ રાજાએ આ પ્રમાણે કહ્યું કે તમારી કુખેથી અવતરનાર પુત્ર એક જમ્બર મહારથી થશે. આ સ્વપ્ન મનોરમાએ એવા સમયે જોયેલ હતું કે તેના ગર્ભમાં રૈવેયકથી ચ્યવીને સહસ્ત્રાયુદ્ધના. જીવનો સંચાર થયો હતે. ગર્ભને સમય અને રાણીઓને પૂરું થયું ત્યારે બન્નેને નયનને આનંદ પમાડે તેવા શુભ લક્ષણના ધારક પુત્રોને જન્મ થયે. પ્રીતિમતીના પુત્રનું નામ મેઘરથ અને મનેરમાના પુત્રનું નામ વજીરથ રાખવામાં આવ્યું. ક્રમે ક્રમે વધીને જ્યારે એ બન્ને યુવાવસ્થાએ પહોંચ્યા ત્યારે ઘનરશે તે બન્નેના લગ્ન રાજકન્યાઓની સાથે કરાવ્યાં. અને પુત્રો કામને ભેગાવતા રહીને પિતાને સમય આનંદમાં વ્યતીત કરવા લાગ્યા.
એક સમયની વાત છે કે રાજ ઘનરથને લોકાન્તિક દેએ આવીને પ્રતિબેધિક કર્યા ત્યારે તેણે નિનિંદાન, વાર્ષિકદાન, દીન અનાથ અને સાધર્મિક જનને દઈને રાજપદના અધિકારપદે મોટા પુત્ર મેઘરથને સ્થાપી તેમ જ વાસ્થને યુવ
उत्त२॥ध्ययन सूत्र : 3