Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १८ सनत्कुमारचक्रर्तीकथा
१९१
जगत्त्रयजनोत्कृष्टां ! कुरुवंशनभोरवे ! | सनत्कुमार ! भर्त्तात्वं भूयाज्जन्मान्तरेऽपि मे ||
इति विलपन्तीं नयनानन्दकरी कांचित्कन्यां ददर्श । तां दृष्ट्वाऽऽर्य पुत्रोऽचिन्तयत् - एषा का ? या मां स्मरति ? इति विचिन्त्य करुणस्वरेण विलपन्तीमधोमुखीं तां कन्यां प्राह-भद्रे । त्वं काऽसि । कश्च तत्र सनत्कारेण सह संम्बंन्धः ? तं वारं वारं स्मरन्ती त्वं केन दुःखेन रोदिषि ? एत्रमार्यपुत्रेण पृष्टा सा सुखासनदानेन कुमारं सत्कृत्य सुस्मिता विस्मिता चैवं वदति-कुमार । साकेतपुरेशस्य सुराष्ट्रराजस्य चन्द्रकलानाम भार्यायाः सकाशाद् गृहीतजन्मा सुनन्दनामंजिल पर जा पहुंचे। वहां उन्होंने एक विलक्षण बात देखी, वह यह थी कि वहां एक कोई नयनानन्दकारी कन्या इस प्रकार विलाप करती हुई कह रही थी कि "हे तीनलोक में उत्कृष्ट । कुरुवंश के सूर्य ! सनत्कुमार ! जन्मान्तर में तुम मेरे पति होओ” इस स्थिति को देखकर मारने मनमें विचार किया कि यह कौन है जो मुझे स्मरण कर रही है । इस तरह सोच विचार कर कुमार करुणस्वर से विलाप करती हुइ तथा अधोमुखस्थित उस कन्या के पास जाकर कहने लगाभद्रे ! तुम कौन हो ? तथा सनत्कुमार के साथ तुम्हारा क्या संबंध है। और क्यों उसको बारबार याद करके तुम किस दुःख से पीडित होकर रो रही हो ? | जय कुमारने उस कन्या से इस प्रकार पूछा तो बडी विस्मित हुई और एकदम उठकर उसने कुमारको बैठने के लिये आसन दिया। हँसकर पश्चात् वह कुमार से कहने लगी-कुमार । मेरा नाम सुनन्दा है । मैं साकेतपुर के अधिपति सुराष्ट्रराज की चन्द्रकला વળથી એ ભુવનની અંદર જઇ પહેચ્યા અને એક પછી એક મજલા ચઢીને છેલ્લા મજલા ઉપર જઈ પહાંચ્યા. ત્યાં તેમણે એક વિલક્ષણ ઘટના જોઈ. તે એ હતી કે, ત્યાં એક સુંદર એવી કન્યા વિલાપ કરતાં કરતાં ખેલતી હતી કે, “હું ત્રણ લેાકમાં ઉત્કૃષ્ટ કુશના સૂર્ય સનત્કુમાર જન્માંતરમાં તમે મારા પતિ ખનો” આ સ્થિતિને જોઈને કુમારે મનમાં વિચાર કર્યો કે, આ કાણુ છે કે, જે મારૂ સ્મરણ કરી રહેલ છે ? આ પ્રકારે વિચારીને કુમાર કરૂણ દરથી વિલાપ કરતી એ કન્યાની પાસે જઈને કહેવા લાગ્યા કે, હું ભદ્રે ! તમા કાણુ છે, અને સનકુમારની સાથે તમારું શું સંબંધ છે, તમે કયા દુ:ખથી પીડિત થઈને તેને વારવાર યાદ કરીને રાઇ રહેલ છે ? કુમારે જ્યારે એ કન્યાને આ પ્રમાણે પૂછ્યું તે તે ખૂબજ વિસ્મય પામી અને એકદમ ઉભી થઈ ગઈ અને કુમારને બેસવા માટે આસન આપ્યું. હસીને પછીથી તે તેને કહેવા લાગી. હે કુમાર ! મારૂ' નામ સુનદ્રા છે. હું... સાકેતપુરના અધિપતિ સુરાષ્ટ્ર રાજની ચંદ્રકળા નામની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩