Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१९८
उत्तराध्ययन सूत्रे
दृष्ट्वा ती क्रुद्धीनिवेगः कार्मुकमादायार्यपुत्रोपरि बाणावलि ववर्ष | आर्यपुत्रोऽपि तस्य जयाशया सह धनुर्गुणमर्देन्दुना वाणेन चिच्छेद । एवं छिन्न धनुर्गुणः सोऽशनिवेगो रोषारुणितलोचनः कृपाणमादाय आर्यपुत्रं हन्तुं स्वरथादवतीय प्राधावन् । अत्रानन्तरे आर्यपुत्रो निशितेन शरेण तद्बाहू मृणालच्छेदमिव चिच्छेद । छिन्नयोरपि वाst: कोपपरीतलोचनं स्वं प्रतिधावन्तं तं विलोक्य आर्यपुत्रो विद्यादत्तेन चक्रण तस्य शिरच्छेदितवान् । इत्थमार्यपुत्रेण हतोऽशनिवेगः । तदा सर्वे विद्याधराः 'जय जय' नादं कृतवन्तः । ततः सानन्दाभ्यां सुनन्दा निष्फल बना दिया । अपने प्रयत्नको निष्फल जाता देखकर अशनिवेगका चहेरा क्रोधकी प्रबल ज्वाला से धमधमा उठा। उसने उसी समय धनुषको हाथ में लेकर उससे बाणावली छोडना आर्यपुत्र के ऊपर प्रारंभ कर दी । आर्यपुत्रने उसी समय अर्धेन्दुबाण से उसका धनुष बीच में ही काट डाला । जब अशनिवेगने अपना धनुष कटा हुआ देखा तो क्रोध में भरकर वह आर्यपुत्रको मारने के अभिप्राय से रथ से उतर कर तलवारकी चोट उनपर करनेके लिये दौडा । इसीके बीच आर्यपुत्रने अपने तीखे बाण से उसके दोनों बाहुओं को काट दिया । बाहुओं के काटनेपर भी अशनिवेग को क्रोधाविष्ट होकर अपनी तरफ आते हुए देखा तो आर्यपुत्रने विद्याद्वारा प्रदत्त चक्र से उसका मस्तक काट दिया । इस प्रकार आर्यपुत्र द्वारा अशनिवेग का विनाश हुआ सुनकर विद्याधरों को बडी खुशी हुई। उन्होंने जयजय शब्दों से आकाशतल गुंजा दिया। आनंदित बनी हुइ सुनंदा एवं નિષ્ફળતા જોઈ તે અશનીવેગને ચહેરો ક્રોધની જવાળાથી ધમધમી ઉઠયેા. તેણે એજ સમયે ધનુષ્યને હાથમાં લઈને તેનાથી બાણેા છેડવાનુ ચાલુ કર્યું. આ પુત્રે એ સમયે અપેન્દુ બાણુથી તેનું ધનુષ્ય વચમાંથી કાપી નાખ્યુ. જ્યારે અશનીવેગે પોતાના ધનુષ્યને કપાતું જોયું તે ક્રેધમાં આવીને તે આ પુત્રને મારવાના અભિપ્રાયથી થમાંથી ઉતરીને તરવારની ચાટ લગાવવા દોડયા. આ સમયે આય પુત્રે પોતાના તીક્ષ્ણ એવા ખાણુથી તેના ખન્ને હાથેાને કાપી નાખ્યા. પેાતાની બન્ને ભુજાએ કપાઈ જવા છતાં પણ અશનીવેગને ક્રોધના આવેશમાં પેાતાની તરફ દોડયા આવતા જોયેા ત્યારે આ પુત્રે વિદ્યાદ્વારા પ્રદત્ત ચક્રથી તેનું માથું કાપી નાખ્યુ. આ પ્રકારે આ પુત્રના હાથથી અશનીવેગના વિનાશ થયા હેાવાનું જાણીને વિદ્યાધરાને ઘણીજ ખુશી થઈ, તેમણે જયજય” શબ્દોથી આકાશ અને પૃથ્વીને ગજાવી મૂકી. આન
66
59
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩