Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रिगदर्शिनी टीका अ. १८ सनत्कुमारचक्रवर्तीकथा
सन्ध्यावलिभ्यां सहित आर्यपुत्रश्चन्द्रवेगादिभिः सह वैताब्यगिरौ समागतः । तत्र सर्वे विद्याधराः संभूय तमार्यपुत्रं विद्याधरचक्रवर्तित्वे संस्थापितवन्तः।
ततोऽन्यदा मम पिता चन्द्रवेगः समागत्यार्यपुत्रमजिज्ञपत-कुमार ! अर्चिमालिनामा नैमित्तिको मामेवमुक्तवान् , सनत्कुमारो नाम भाविचतुर्थचक्रवर्ती तव शतपुत्रीणां भर्ता भविष्यति । स हि महावाहुर्मासेनात्र मानससरोवरे समागमिष्यति । असिताक्षं यक्षं पराजेष्यति । अतो हे कुमार ! अर्हति भवान् बकुलमतीप्रभृति मम सुताशतं परिणीय मां कृतार्थयितुम् । एवं मम पित्रा विज्ञप्त आर्यपुत्रोम्मान् परिणीतवान् महता महोत्सवेन। ततः प्रभृति विविधकला चतुसन्ध्यावली को साथ लेकर फिर आर्यपुत्र वहां से चंद्रवेग आदि विद्याधरों के साथ २ वैताठ्यगिरि पर आ पहुँचे। वहां सब विद्याधरांने मिलकर आर्यपुत्रको विद्याधरों के चक्रवर्तीपद पर स्थापित कर दिया।
___एक समय की बात है कि मेरे पिता चंद्रवेगने आकर आर्यपुत्र से इस प्रकार कहा-हे कुमार ! अर्चिमाली नैमित्तिकने मुझ से ऐसा कहा है कि भावि चक्रवर्ती सनत्कुमार तुम्हारी सौ पुत्रियों का पति होगा और वह महाबाहु यहां मानसरोवर पर एक महिने में आवेगा, यहां आते ही वह असिताक्ष यक्षको पराजित करेगा। इसलिये हे कुमार ! बकुलमती आदि मेरी सौ पुत्रियों को आप वरणकर मुझे कृतार्थ करने की कृपा करें। ऐसा जब मेरे पिताने आर्यपुत्र से कहा तब आर्यपुत्रने हम सब के साथ बडे उत्सवपूर्वक वैवाहिक संबंध कर દિત થયેલ સુનંદા અને સંધ્યાવલીને સાથે લઈને પછી આર્યપુત્ર ત્યાંથી ચંદ્રગ આદિ વિદ્યાધરોની સાથે વૈતાઢયગિરિ ઉપર પહોંચ્યા. ત્યાં સઘળા વિદ્યાધરોએ મળીને આર્યપુત્રને વિદ્યાધરના ચક્રવર્તી પદ ઉપર સ્થાપિત કર્યા.
એક સમયની વાત છે કે, મારા પિતા ચંદુવેગે આર્યપુત્રની પાસે જઈને કહ્યું કે, હે કુમાર! અમિલી તિષીએ મને એવું કહે છે કે, ભાવી ચક્રવર્તી સનકુમાર તમારી સો પુત્રીઓના પતિ બનશે. જ્યારે એ મહાબાહુ અહીં માનસરવર ઉપર એક મહિનામાં આવશે અને આવીને તે અસિતાક્ષ યક્ષને પરાજીત કરશે. આ કારણે હે કુમાર! બકુલમતિ આદિ મારી સે પુત્રીઓનો આપ સ્વીકાર કરી મને કૃતાર્થ કરો. આ પ્રમાણે મારા પિતાએ જ્યારે આર્યપુત્રને કહ્યું ત્યારે આર્યપુત્રે અમો સઘળી બહેનોની સાથે ઘણા જ ઉત્સાહપૂર્વક વિવાહ કર્યો. જ્યારથી અમારી સાથે આર્યપુત્રને વિવાહ થયેલ છે ત્યારથી આર્યપુત્ર વિવિધ કળાઓમાં
उत्त२॥ध्ययन सूत्र : 3