Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टोका अ. १८ सनत्कुमारचक्रवर्तीकथा
१९३ भवने विनिक्षिप्य क्वाऽपि गतः। असहायाऽहं तं कुमारं स्मारं स्मारं रोदिमि । हे कुमार ! बालानामबलानां दुखितानां च रोदनमेव बलम् । एवं सुनन्दनाया वचनं श्रुत्वाऽऽर्यपुत्रः प्राह-अये यस्य कृते त्वं रोदिषि स तवाग्रे तिष्ठति । अहमेव सनत्कुमारोऽस्मि ।।
तदा अशनिवेगनाम्नो विद्याधरस्य पुत्रो वज्रवेग नामकः क्रुधा समुपस्थितः। स हि तत्क्षण एव आर्यपुत्रं हस्तेनोत्थाय्य आकाशे प्रक्षिप्तवान । सुनन्दना चेमां घटनां विलोक्यार्यपुत्रानिष्टशङ्कया रुदती मूच्छिता सती भूमौ निपतिता। विद्याधरप्रक्षिप्तआर्यपुत्रोऽपि भूमौ पतितः समुत्थाय वज्रनिभया समझ गई कि किसी विद्याधरने अपनी विद्या के बल से मेरा अपहरण किया है और बनावटी इस घरमें मुझे छिपाकर रखा है। और स्वयं न मालूम कहां चला गया है। सो असहाय बनी हुई मैं अब कुमारको याद कर २ के रो रही हूँ। क्यों कि “बालानां रोदनं बलम्" बालाओं एवं दुःखित अबलाओंका बल एक रोना ही है।
इस प्रकार सुनन्दा के वचन सुनकर सनत्कुमारने कहा-अरे तू जिसके लिये रो रही है वह व्यक्ति तेरे आगे खडा हुआ है। मेरा ही नाम सनत्कुमार है। इतने में ही अशनिवेग विद्याधर का पुत्र वज्रवेग क्रोध से भरा हुआ वहां आ पहुँचा। उसने उसी समय सनकुमार को हाथ से पकडकर आकाशमें उछाल दिया। सुनंदाने जब सनत्कुमारको पकडकर उछालते हुए देखा तो वह इस घटना से अनिप्टकी आशंका करने लगी और रोती २ वह मूञ्छित भी हो गई, હું સમજી ગઈ કે, કઈ વિદ્યારે પિતાની વિદ્યાના બળથી મારું અપહરણ કરેલ છે, અને પિતે પિતાની વિદ્યાના જોરથી બનાવેલા આ ભવનમાં મને રાખેલ છે. અને પોતે ન માલુમ કયાં ચાલી ગયેલ છે. આથી અસહાય બનેલ એવી હું शुभारने या ४ी शन ४ २ . भ?, "बालानां रोदनं बलम्" मायामो અને દુઃખિત અબળાઓનું એક માત્ર બળ રૂદન જ છે.
આ પ્રકારનાં સુનંદાનાં વચનોને સાંભળીને સનસ્કુમારે કહ્યું–તું જેના માટે રેઈ રહેલ છે તે વ્યક્તિ તારી સામેજ ઉભેલ છે, મારું નામ જ સનકુમાર છે. આ સમયે અશનિવેગ વિદ્યાધરનો પુત્ર વજીવેગ ક્રોધથી ભરપૂર છે ત્યાં આવી પહે અને તેણે તે સમયે સનકુમારને પકડીને હાથથી આકાશ તરફ ઉછાળી દીધ. સુનંદાએ સનકુમારને પકડીને ઉછાળતાં જોયો ત્યારે તે આઘાતનાથી અનિષ્ટની આશંકા કરવા લાગી અને રોતાં રેતાં તે મૂછિત બની ગઈ અને એક તરફ પછ
उत्त२॥ध्ययन सूत्र : 3