Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययन सूत्रे
अथैवं पृष्टो महेन्द्रसिंहः कुमारं माह- कुमार ! अश्वकृतापहरणात्प्रभृति स्ववृत्तान्तं प्रथमं निवेदय ?, महेन्द्रसिंहवचनं निशम्य सनत्कुमारो बकुलमतीं स्वचरित्रं कथयितुमादिश्य स्वयं शयितुं गतः । बकुलमती च सनत्कुमारस्य सर्व वृत्तान्तं स्वविद्याबलेन कथयितुं प्रवृत्ता । सा प्राह - भो महेन्द्रसिंह ! - तदानों सुष्मासु पश्यत्सु तुरङ्ग आर्यपुत्रमादाय वनं प्रविष्टः । वने धावतोऽश्वस्यैकाहोरात्र व्यतीतः । द्वितीय दिवसेऽपि तथैव प्रधावतस्तस्य मध्याह्नकालः समुपस्थितः । क्षुधापिपासाकुलितं स्थितं तं तुरङ्गमं दृष्ट्वा कुमारस्ततोऽवतीर्णः । अश्वोऽपि मृतः ।
१८६
महेन्द्रसिंहने प्रत्युत्तरमें सनत्कुमार से कहा-कुमार । पहिले आप ही यह बतलाईये कि जब घोडा आपको हरण कर यहां तक ले आया तब कौन २ सी घटनाएँ आपके साथ घटी। महेन्द्रकी बात सुनकर सनत्कुमारने अपने पास बैठी हुई बकुलमती से कहा कि बकुलमती । इनको हमारा तुम सब वृत्तान्त कह सुनाओ । मुझे इस समय निद्रा आ रही है अतः मैं आराम करने के लिये जाता हूं। ऐसा कहकर वह बकुलमतीको वृत्तान्त सुनानेका आदेश देकर सोनेके लिये चला गया । बकुलमतीने अपनी विद्याके बल से सनत्कुमार से संबंध रखनेवाले सब वृत्तान्त को जानकर इस प्रकार कहना प्रारंभ किया ।
महेन्द्रसिंह ! आप लोगोंके देखते २ जब वह घोडा आर्यपुत्रको लेकर वनमें प्रविष्ट हो गया तब भी उसका दौडना शांत नहीं हुआ इसी तरह एक दिन और एक रात दौड़ता रहा। दूसरा दिन जब प्रारंभ हुआ तब भी वह मध्याह्नकाल तक इसी तरह दौड़ता रहा ।
મહેન્દ્રસિંહે પ્રત્યુત્તરમાં કહ્યું કે, કુમાર ! પહેલા આપ જ બતાવો કે જ્યારે ઘોડા આપને અહી સુધી ખેંચી લાવ્યે. ત્યારે કેવી કેવી મુશ્કેલીએ આપને સહન કરવી પડી. મહેન્દ્રની વાત સાંભળીને રાજકુમાર્ સનકુમારે પેાતાની પાસે બેઠેલી બકુલમતિને કહ્યું કે, અકુલમતિ! આને મારૂં સઘળુ વૃત્તાંત કહી સંભળાવા. અને આ સમય નિદ્રા આવી રહી છે તેથી હું આરામ કરવા માટે જાઉં છું. આ પ્રમાણે કહી બકુલમતિને વૃત્તાંત સંભળાવવાની આદેશ આપીને સુવા માટે સનકુમાર ચાલી ગયા. અકુલમતિએ પાતાની વિદ્યાના બળથી સનત્કુમારથી સંબંધ राजवा વાળા સઘળાં વૃત્તાંતને જાણીને આ પ્રકારે કહેવાનો પ્રારંભ કર્યો.
મહેન્દ્રસિંહ ! આપ લેાકેાના જોતાં જોતાં જ્યારે તે ઘોડા આ પુત્રને લઇને વનમાં ચાલી નીકળેલા ત્યારે વનમાં પ્રવેશ્યા પછી પણ તેનુ દોડવાનું શાંત ન થયુ આવી રીતે એક દિવસ અને એક રાત સતત એ ઘોડા દોડતા રહ્યો. બીજા દિવસના મધ્યાહ્ન કાળ સુધી પણ તેણે પેાતાનુ દોડવાનું ચાલુ રાખેલુ આખરે તે ભૂખ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩