________________
१६४
उत्तराध्ययनसूत्रे हे ब्राह्मण ! यस्मिन् गृहे न कश्चिन्मृतस्तस्माद् गृहाद् भस्म समानय, त्वत्पुत्रं जोवयिष्यामि। ततोऽसौ नगरे प्रतिगृहं गत्वा भस्मालाभेन निराशो भूत्वा चक्रवर्तिसमीपे समागतः। तदा सगरो ब्राह्मणमब्रवीत-भो ब्राह्मण । धारय धैर्यम् , दूरीकुरु पुत्रमरण सन्तापम् । नास्तिकश्चिजीचलोके यो जातो न मृतः । जातस्य हि मृत्युध्रुवः । ममापि भूयांसः पूर्वजा मृताः। मृत्यु हि न कमपि मुञ्चति । सर्वसाधारणमिदं मरणम् । उक्तं च--किं अन्थि कोइ भुवणे, जस्स जायाई नेव यायाइं ।
नियकम्मपरिणईए, जम्ममरणाई संमारे ॥१॥ छाया--किमस्ति कोऽपि भुवने, यस्य जाता (पुत्राः) नैव याताः (मृताः) ।
निजकमेपरिणत्या, जन्ममरणानि संसारे ॥१॥ इति । जब देखा तो उसने उस ब्राह्मग से परितोष के निमित्त इस प्रकार कहा-हे ब्राह्मण। जिस घरमें किसीकी भी मृत्यु न हुई हो तुम जाकर उस घर से राख ले आओ, मैं तुम्हारे पुत्र को जीवित कर दूंगा। चक्रवर्ती की बात सुनकर ब्राह्मण नगर में प्रत्येक घर पर जाकर चक्रवर्ती के कहे अनुसार राख मांगने लगा-परंतु किसी भी जगह उसको इस प्रकार की राख उपलब्ध नहीं हुई, अतः वह निराश होकर वापिस चक्रवर्ती के पास लौट आया। सगरने ब्राह्मण को देखकर कहा-हे ब्राह्मण ! धैर्य धारण करो, पुत्र के मरणजन्य संताप को छोडो ऐसा कोई भी प्राणी संसार में नहीं है जो पैदा होकर मरे नहींजो उन्पन्न हुआ है उसका विनाश अवश्यंभावी हैं। मेरे ही बहुत से पूर्वज काल के ग्रास बन चुके हैं। मृत्यु तो किसीको भी नहीं छोडता है। सबको एक दिन मरना ही है, कहा भी है किદીલાસો આપવા નિમિત્તથી આ પ્રમાણે કહ્યું, હે બ્રાહ્મણ ! જે ઘરમાં કેઈનું પણ મૃત્યુ થયેલ ન હોય તેવા ઘેર જઈને રખ લઈ આવે. એટલે હું તમારા પુત્રને જીવતો કરી દઈશ. ચ વતીની વાત સાંભળીને બ્રાહ્મણ નગરમાં પ્રત્યેક ઘર પર જઈને ચક્રવર્તાના કહ્યા અનુસાર રાખની માગણી કરવા લાગ્યું. પરંતુ કેઈ પણ જગ્યાએ તેને આ પ્રકારની રાખ મળી નહીં. આથી તે નિરાશ થઈને ચક્રવતીની પાસે પાછો ફર્યો. સગરે બ્રાહ્મણને જોઈને કહ્યું, હે બ્રાહ્મણ ! ધેય ધારણ કરો. પુત્રના મરણ જન્ય સંતાપ છેડે, એ કોઈ પણ પ્રાણી જગતમાં નથી કે, જે પેદા થઈને મરે નહીં. જે ઉત્પન્ન થાય છે તેનું મૃત્યુ અવશ્ય થાય છે જ. મારા ૫ ઘણુ પૂર્વ જે કાળને કેળીઓ બની ચૂક્યા છે. મૃત્યુ તે કેઈને પણ છોડતું નથી. સઘળાએ કઈ એક દિવસ રવાનું તે છે જ. કહ્યું પણ છે કે –
उत्त२॥ध्ययन सूत्र : 3