Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १८ सगरचक्रवर्तीकथा अतो हे ब्राह्मण ! विज्ञोऽपि सन् यत्वं खिद्यसे, तदत्यन्तमनुचितम् । तस्मात् शोकं परित्यज्य किंचिदात्महितं साधय, यावत्त्वं सिंहेन मृग इव मृत्युना न परिगृह्यसे । ब्राह्मणेनोक्तम्-राजन् । भवदुक्तं सर्वमहमपि जानामि । किन्तु किं करोमि ? एक एवायं मम शिशुः । अयमपि मृतः । साम्प्रतं मम कुलक्षयो जातः । कुलक्षयं परिचिन्तयतो मे धैर्य शतधा परिभ्रष्टम् । हृदयं च मे सहस्रधा विदीयते । अतो नाहं शक्नोमि धैर्यमास्थाय हृदयं दृढीकत्तुंम् । तस्माद् हे राजेन्द्र ।
"अस्थि कोई भवणे जस्स, जायाई नेव यायाइं ।
नियकम्मपरिणईए जम्मरणाई संसारे ॥१॥” है कोइ त्रिभुवन में ऐसा कि जिसके जन्मे हए मरे नहीं है ? संसारमें अपनी २ कर्मपरिणति से ही जन्ममरण होते हैं। इसलिये जब ऐसी बात है तो हे ब्राह्मण ! तुम समझदार होकर भी जो दुःखित हो रहे हो यह बात बहुत ही अनुचित है इसलिये अब शोकका परित्याग कर कुछ आत्महित को साधन करने का प्रयत्न करो कि जिस से मृग तुल्य तुम मृत्युरूपी सिंह के द्वारा गृहीत न हो सको।
चक्रवर्ती की इस प्रकार शिक्षाप्रद वाणी सुनकर ब्राह्मणने कहाहे राजन् । आप जो कुछ कह रहे हैं वह मैं सब समझता हूं। परंतु क्या करूं ? यह एक ही तो मेरा पुत्र था, सो यह भी मर गया, अब तो मेरे कुलका ही सर्वथा विनाश हो चुका हैं। कुलक्षय का विचार आते ही मेरा धैर्य टूट जाता है। हृदय भी इस समय इसी विचार से फटा जा रहा है इसलिये मैं किसी भी तरह धैर्यका अव
"अस्थि कोइ भवणे, जस्स जायाइं नेव यायाइं ।
नियकम्म परिणइ ए, जम्म मरणाई संसारे ॥१॥" આ ત્રિભુવનમાં એવું કોઈ પણ નથી કે, જેને જન્મ થયો હોય પરંતુ મૃત્યુ ન થયું હોય. સંસારમાં પિત પિતાના કર્મની પરિણતીથી જ જન્મ મરણ થાય છે. આ કારણે જ્યારે આવી વાત છે તે, હે બ્રાહ્મણ તમે સમજદાર હોવા છતાં પણ કેમ દુઃખીત થઈ રહ્યા છે. આ વાત ખૂબજ અનુચિત છે. આથી હવે શેકને પરિત્યાગ કરી આત્મહીતનું સાધન કરવાનો પ્રયત્ન કરો. કે જેનાથી મૃગતુલ્ય એવા તમે મૃત્યુરૂપી સિંહ વડે ઝડપાઈ ન જાવ.
ચક્રવતીની આ પ્રકારની શિક્ષાપ્રદ વાણીને સાંભળીને બ્રાહ્મણે કહ્યું- હે રાજન ! આપ જે કાંઈ કહી રહ્યા છે તે સઘળું હું સારી રીતે જાણું છું. અને તે હું સમજું છું. પરંતુ શું કરું? આ એકજ મારે પુત્ર હતું અને એ પણ મરી ગયે હવે તે મારા કુળને સર્વથા વિનાશ જ થઇ ચૂકેલ છે. કુળક્ષયને વિચાર આવતાં જ મારૂં હૈયે ખૂટી જાય છે, હદય પણ આ સમયે એવા વિચારથી ફાટી જાય છે, આથી હું
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩