Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टोका अ. १८ सगरचक्रवतीकथा राधस्य फलम् । इत्युक्त्वा नागराजो दृष्टिविपान् महोरगान् प्रैषीत् । ते च नयनाग्निज्वालाभिस्तान् भस्मीचक्रुः । भस्मीभूतांस्तान् कुमारान् दृष्ट्वा सैन्ये हा हाकारो जातः। सैनिकैर्विचारितम्-अहो ! हता वयम् । सर्वे कुमारा मृताः। एकोऽपि नावशिष्टः । कथं चक्रवर्तिने वज्रपातसदृशममुं वृत्तान्तं निवेदयामः । अतोऽस्माभिरपि चिताप्रवेशः कर्तव्यः । एवमामन्व्य ते सर्वेऽपि चितानिर्माय तत्र प्रवेष्टुमुद्यताः । एतस्मिन्नेव समयेकश्चिद् द्विजः समागतः। स तान चितासु प्रवेष्टुमुद्यतान् दृष्ट्वा प्रोवाच-कथं यूयं चितासु प्रवेष्टुमुद्यताः ? ते हि तस्मै सर्व रहे हो, अतःअपने कियेका फल भोगो” ऐसा कह कर नागराज ने दृष्टिविष सोंको भेजा। वे उसी समय उन सबकुमारोंको नेत्रकी अग्निज्वाला से भस्मसात् कर दिया। भस्मीभूत हुए कुमारों को देखकर सैन्य में हाहाकार मच गया। सब सैनिकोंने विचार किया "देखो हम लोगों की हतभाग्यता जो सब ही कुमार मर चुके हैं एक भी उनमें से बाकी नहीं बचा। अब चक्रवर्ती के लिये वज्रपात के समान इस वृत्तान्त को कैसे जाकर कहा जायगा। इसलिये सब से अच्छी बात यही है कि हन सब लोग यहां पर चिता निर्मित कर उस में दग्ध-जल जावें !” इस प्रकार विचार कर उन सब लोगोंने चिताको बनाकर उसमें प्रविष्ट होने का उद्यम ही किया था कि इतने में वहाँ एक ब्राह्मण आ पहुँचा। चितामें प्रविष्ट होने के लिये उद्यमशील इन लोगोंको देखकर उस ब्राह्मणने उनसे कहा-कहो क्या बात है आप लोग चिता में प्रविष्ट होनेके लिये तैयारी क्यों कर रहे हो। ब्राह्मકરવાથી રોકાતા નથી. આથી તમારા કરેલાનું ફળ ભોગવે. એવું કહીને નાગરાજે દષ્ટિવિષ સને મેકલ્યા. એ સર્ષોએ એજ વખતે પોતાના નેત્રની અગ્નિજ્વાળાથી બાળીને ખાખ કરી દીધા. ભસિમભૂત થયેલા કુમારેને જોઈને સૈન્યમાં હાહાકાર મચી ગયો. સઘળા સૈનિકે એ વિચાર કર્યો, કે જુએ ! અમારા લોકોની હતભાગ્યતા સઘળા કુમારો મારી ચૂક્યા છે એમાંથી એક પણ બાકી બચેલ નથી. હવે ચકવતીને માટે વજાપતિ સમાન આ વૃત્તાંતને તેમની પાસે જઈને કઈ રીતે કહી શકાય ? આથી સહુથી સારી વાત તે એ છે કે, આપણે સઘળા પણ અહીં જ ચિતા ખડકીને બળી મરીએ. આ પ્રકારને વિચાર કરીને તે સઘળા લોકેએ ચિતા તૈયાર કરી તેમાં પ્રવેશ કરવાની તયારી કરી રહેલ હતા એ સમયે ત્યાં એક બ્રાહ્મણ આવી પહોંચે. તેણે પેલા લોકેને ચિતામાં જીવતા બળી મરવાની તૈયારી કરતા જોઈને તે બ્રાહ્મણે તેમને કહ્યું–કહો શું વાત છે? તમે જીવતા બળા મરવાની તયારી
२१
उत्त२॥ध्ययन सूत्र : 3