Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे निष्क्रान्ताः। ततो जहुकुमारेण भ्रातरः प्रोक्ताः-एषा परिखा दुर्लध्याऽपि जलविरहिता न शोभते । क्रमेण चैषा पांसुभिः पूरिता भविष्यति । तदाऽस्माकं सकलोऽपि श्रमो निरर्थको भविष्यति । अतो गङ्गोदकैरेषा परिपूरणीया । भवितव्यतावशाजझुकुमारवचनं सर्वैः कुमारैरङ्गीकृतम् । जहुकुमारो दण्डरत्नेन गङ्गातट भित्वा तजलेन परिखां पूरितवान् । पूरितायां परिखायां पुनरपि क्षुब्धं नागलोकं निरीक्ष्य नागराजो बहिरागत्यैवमुक्तवान्-रे मूर्खाः ! बारमेकं युष्माक.मपराधो मया सोढः । पुनरपि मूढतया ममापराधः कृतः। तदनुभ रतास्थापपुत्र हो । नागराजके इस प्रकार के वचन सुनकर वे सबके सब उस परिवा-खाईसे बाहर निकल आये। बाहर आकर जलकुमार ने भारयोंसे कहा कि यद्यपि यह परिखा दुर्लध्य बन चुकी है फिर भी इसकी शोभा बिना जलके नहीं हो सकती है, यदि यह इसी तरहकी रही तो कभी न कभी धूलमिट्टी आदि से भर जावेगी फिर हमलोंगोका इतना यह परिश्रम व्यर्थ ही जावेगा, इसलिये गंगाजल से यदि यह भर दी जावे तो बहुत अच्छा है। जलकुमार ने दंडरत्न से गंगाका तट विदारणकर उससे जल से परिखा-खाई को भर दिया। जब परिखा भर चुकी तब नागराजने फिर नागलोगको उस पानी के वेग से क्षुब्ध हुआ देखा तो नागराज बाहिर आकर इनसे पुनःबोला-रे मूखों ! एकबार तो हमने तुम्हारा अपराध क्षमा कर दिया, पर तुम अपने स्वभावको नहीं छोड़ रहे हो, समझाने पर भी तुम अपराध करनेसे नहीं चूक પુત્ર છે. નાગરાજનું આ પ્રકારનું વચન સાંભળીને એ સઘળાએ પરિખાથી બહાર નીકળી આવ્યા અને બહાર આવીને જહનુકુમારે ભાઈઓને કહ્યું કે, જો કે, આપણે ખેદેલી ખાઈ ઓળંગવી દુલભ બની ગયેલ છે છતાં પણ આની શોભા જળ વગર સુંદર ન દેખાય જે કદ ચ એ ખાઈ આવીને આવી જ રહે તે કદી કદી એ ધૂળ માટી આદિથી ભરાઈ જવાની અને એ કારણે આપણે પરિશ્રમ વ્યથ થઈ જવ ને આથી આને જે ગંગાજળથી ભરવામાં આવે તે ઘણું જ સારું થાય. જકુમારની આ વાત સાથે બધા સહમત થયા. જહુનુકુમારે દંડરનથી ગંગાના એક કિનારાનું ભેદન કરીને એના જળથી એ ખાઈ ભરી દીધી. જયારે એ ખાઈ પાણીથી ભરાઈ ગઈ ત્યારે નાગરાજે એ પાણીના આવેગથી નાગલકને આકુળ વ્યાકુળ બનેલું જોયું અને તુરત જ નાગરાજે બહાર આવીને રાજકુમારે તરફ કાધયુક્ત બનીને કહેવા માંડયું રે મૂર્ખાઓ! એક વખત મેં તમારે અપરાધ ક્ષમા કરી દીધા પરંતુ તમે પોતાના સ્વભાવને છેડતા નથી. સમજાવવા છતાં પણ તમે અપરાધ
उत्त२॥ध्ययन सूत्र : 3