Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १८ सगरचक्रकथा
१५७ सगर तु समुत्पन्नचतुर्दशरत्नः षट्खण्डं भरतक्षेत्रं विजित्य चक्रवर्ती जातः । प्रजां पालयामास ।
सगरस्य षष्ठिसहस्रसंख्यकाः पुत्रा जाताः। तेषु ज्येष्ठो जह्रकुमार आसीत् । जगना विनयादिना पिता सगरः सन्तोषितः। संतुष्टः सगरः पुत्रमुवाच-याचस्प यत्तव रोचते । जहरुवाच-तात ! यदि भवान् सन्तुष्टस्तदा भवदाज्ञया चतुर्दशरत्नसहितोऽखिलभ्रातृवर्गपरिवृतः ससैन्यःपृथिवीं परिभ्रमामि। तातेनानुज्ञातम् । ततोऽसौ ससैन्यः प्रस्थितः । पृथिव्यां परिभ्रमन् विविधाश्चर्य चक्रको प्रवर्ताते हुए ये अजितकुमार तीर्थकर भूमण्डल में विहार करने लगे।
इधर सगरने १४ चौदह रत्नोंके अधिपति बनकर षटखंडमडित भरतक्षेत्रको अपने आधीन करके चक्रवर्ती पदका उपयोग करते हुए अपनी प्रजाका भलीभांति पालनपोषण करना प्रारंभ किया। सगरचक्रवतीके ६० साठ हजार पुत्र थे। इन सब में जो ज्येष्ठ पुत्र था उसका नाम जह्नकुमार था। इसने विनयादि गुणों से पिता सगरचक्रवर्ती को अपनी तर्फ बहुत आकर्षित कर रखा था। सगरचक्रवर्तीने एक दिन जह्रकुमार से कहा-कि-जो तुमको रुचे वह तुम मुझ से मांग लो। पिताकी इस बातका प्रत्युत्तर देनेके लिये जलकुमारने ऐसा कहा कि-यदि आप मुझको संतुष्ट होकर देनेके लिये जो तैयार हैं तो मैं चाहता हूँ कि मैं चौदह १४ रत्नों से युक्त होकर सब भाइयों को साथमें ले सैन्य सहित इस पृथ्वीमंडल पर चूमूं। जलकुमारकी बातको चक्रवर्तीने "जैसा तुम चाहते हो वैसा કરી. તપસ્યાની આરાધના કરીને તથા તીર્થકર પદને આશ્રિત કરીને ધર્મચકને પ્રવર્તાવતાં એ અજીતકુમાર તીર્થકર ભૂમંડળમાં વિહાર કરવા લાગ્યા.
આ તરફ સગર રાજા ચૌદ રત્નોના અધિપતિ બનીને છ ખંડ ધરતી માંહેના ભરત ક્ષેત્રને પિતાના આધિન કરીને ચક્રવતી પદને ઉપગ કરતા પોતાની પ્રજાનું ભલી રીતે પાલન કરવાનું શરૂ કર્યું. સગર ચક્ર તને સાઠ હજાર પુત્રો હતા આ સઘળામાં જે જયેષ્ઠ પુત્ર હતા તેનું નામ જહ્નકુમાર હતું. તેણે વિનયદિ ગુણોથી પિતા સગર ચક્રવતીને પિતાના તરફ આકર્ષ્યા હતા. સગર ચક્રવતીએ એક દિવસ જકુમારને કહ્યું કે, જે તમને રૂચે તે વરદાન મારી પાસેથી માગી . પિતાની આ વાતને પ્રત્યુત્તર આપવા માટે જહુનુકુમારે એવું કહ્યું કે, કદાચ આપ સંતુષ્ટ થઈને મને આપવા માટે તૈયાર છે તે મારી ઈચ્છા છે કે, હું ચૌદરત્ન થી યુક્ત બની સઘળા ભાઈઓને સાથે લઈ સૈન્ય સહિત આ ભૂમંડળ ઉપર ફરૂં જનું કુમારની આ પ્રકારની વાત સાંભળીને સગરચક્રવર્તીએ કહ્યું કે, “તમારી ઈચ્છા
उत्तराध्ययन सूत्र : 3