Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३२
उत्तराध्ययनसूत्रे विनयवादिनन्तु सुरनृपमुनिगजबाजिगोमृगकरभमहिपकुकुरछगलशृगालकाकमकरादि नमस्कारकरगादेव कर्मक्षयं मन्यन्ते । एषां मते विनयादेव श्रेयो नान्य था। एतन्मतमपि न समीचीनम् । शास्त्रे गुणाधिकस्यैव विनयाईतया प्रतीतत्वात् । तदन्यविनयेऽशुभफलमसङ्गाच। अज्ञान वादिनस्तु ज्ञानस्य मोक्षं प्रति कारण त्वं न प्रतिपद्यन्ते । ते वदन्ति-जगदविषये आत्मविषये च विभिन्नाः पन्थानः। तत्र किं सत्यम् ? किं मिथ्या ? इति को वेत्ति ? अतः कष्टं-तप एव कार्यम् ।
विनयवादियों की ऐसी मान्यता है कि सुर, नृपति, गज, वाजी, गाय, मृग, करभ-उष्ट्र, महिष, कुकुर, छगल, काक, मकर आदिको नमस्कार करने से कर्मोंका क्षय होता है। विनय के आश्रय से ही आत्मा का श्रेय है अन्यथा नहीं । यह मान्यता विनयवादियों की है। सो एसी कल्पना भी उचित नहीं है क्यों कि विनय तो गुणाधिक का ही किया जाता है। यद्यपि गुणाधिकता केवल केवलियों में ही उत्कृष्ट रूप से है। फिर भी बीच के जीवों में यथायोग्य से उसका प्रकाश होता है अतः सबको विनय का पात्र न मानकर गुणाधिक को हीविनय का स्थान माना है। अन्य अज्ञानी प्राणियों का विनय उल्टा अशुभ फलमद् कहा गया है।
अज्ञानवादी ज्ञान को मोक्ष के प्रतिकारण रूपसे नहीं मानते, उनका कहना है कि इस संसार में आत्मा के विषय में भिन्न २ मान्यताएँ प्रचलित हैं तब किन २ मान्यताओं में सत्य है किन २ में असत्य है ? इस बातका निर्णय कौन कर सकता है। इसलिये तप
विनयवाहियानी मेवी मान्यता छ, सु२, नृपति, ४, पाल, गाय, भृग, ४२०, ट, मेंस, २, छस, ४, भ४२, २माहिने नभ२४१२ ४२वाथी भेनि। ક્ષય થાય છે. વિનયના આશ્રયથીજ આત્માનું શ્રેય છે એ શીવાય નહીં. આવી માન્યતા વિનયવાદીની છે. તે આવી કલ્પના પણ ઉચિત નથી. કેમકે, વિનય તે ગુણવાળાઓનેજ કરવામાં આવે છે. જો કે, ગુણાધિકતા તે ફક્ત કેવળીઓમાંજ ઉત્કૃષ્ટરૂપથી છે છતાં પણ વચ્ચેના માં ક્રમ અનુસાર તેને પ્રકાશ થાય છે. આથી સઘળાને વિનયના પાત્ર ન માનીને ગુણાધિકને જ વિનયનું સ્થાન માનવામાં આવેલ છે. અન્ય અજ્ઞાની પ્રાણીઓને વિનય ઉલટ અશુભ ફળને આપનાર બતાવવામાં આવેલ છે.
અજ્ઞાનવાદી જ્ઞાનને મોક્ષના પ્રતિકારણરૂપથી માનતા નથી તેમનું કહેવું છે કે, આ સંસારમાં આત્માના વિષયમાં ભિન્ન ભિન્ન માન્યતાઓ પ્રચલિત છે. ત્યારે કઈ કઈ માન્યતાઓમાં સત્યતા છે, કઈ કઈમાં અસત્યતા છે ? આ વાતનો નિર્ણય
उत्त२॥ध्ययन सूत्र : 3