________________
ફૂ૦ ૨]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् "सव्वगयं सम्मत्तं" इति वचनात्, श्रुतज्ञानं तु सकलद्रव्यगोचरं कतिपयपर्यायावलम्बि चेत्येवं किल पारमार्थिकभेदं पश्यद्भिर्भाष्यं व्याख्यातम् । अपरे तु, ज्ञानदर्शनयोः ઉપર સ્વતઃ = સ્વભાવથી - નિસર્ગથી અથવા પરતઃ = પરોપદેશથી જે રુચિમાત્ર - શ્રદ્ધામાત્ર ઉત્પન્ન થઈ હોય તે સમ્યગુદર્શન કહેવાય. જ્યારે સમ્યગુજ્ઞાન એટલે જિનેશ્વર દેવ પ્રરૂપિત પદાર્થોનો યથાર્થ બોધ... ફક્ત રુચિ નહીં....)
(૩) વિષયભેદ તથા આ બે વચ્ચે વિષયનો ભેદ પણ છે. “સત્રા સમ' (આવ. નિયું) એવા આગમવચનથી સર્વ દ્રવ્ય અને સર્વ ભાવ વિષયવાળી રુચિ એ સમ્યક્ત્વ = સમ્યગદર્શન છે. જયારે શ્રુતજ્ઞાન તો સર્વ દ્રવ્ય - વિષયક હોય છે પણ કેટલાંક જ પર્યાયોનું અવલંબન કરનારું છે – આ પ્રમાણે સમ્યગદર્શન અને સમ્યજ્ઞાન વચ્ચે પારમાર્થિક ભેદને જોનારા આચાર્ય વડે ભાષ્યની વ્યાખ્યા કરાઈ છે. ચંદ્રપ્રભાઃ સંધ્યા સમેત સુઈ રત્તેિ ન પળવા તળે
देसविरइं पडुच्च दुण्हंपि पडिसेहणं कुज्जा ॥
. [આવ. નિર્યું. ગ્લો ૩૨૧, વિશેષવશ્યક ભા.શ્લો.૨૭૫૧] શ્લોકાર્થ : કેટલાં દ્રવ્યો અને પર્યાયો વિષે (ચાર પ્રકારના) સામાયિક હોય છે? એવી જિજ્ઞાસા હોતે છતે ઉપરોક્ત ગાથામાં કહે છે કે - ૧. સમ્યક્ત સર્વગત = સર્વ દ્રવ્ય-પર્યાય રૂપ વિષયવાળું છે. કારણ કે સમ્યક્ત સર્વ દ્રવ્ય અને પર્યાયની રુચિ શ્રદ્ધા સ્વરૂપ છે. ૨. શ્રત સામાયિક અને ૩. ચારિત્ર રૂપ સામાયિકમાં સર્વ દ્રવ્યો વિષય બને છે. પરંતુ સર્વ પર્યાયો તેના વિષય બનતાં નથી. કારણ કે શ્રુતજ્ઞાન એ અભિલાપ્ય-પદાર્થના વિષયવાળું છે. જ્યારે દ્રવ્યના પર્યાયો તો અભિલાપ્ય (કહી શકાય) અને અનભિલાખ (શબ્દથી કહી ન શકાય) તેવા બન્ને ય સ્વરૂપ છે. તથા ચારિત્રના પણ પકિ સવ્યનીવા [વિશેષા, ગા.૨૬૩૭] એ ગાથાવડે સર્વ દ્રવ્યો અને અસર્વપર્યાયો વિષય હોવાનું જણાવેલું જ છે. ૩. દેશવિરતિ-સામાયિકને આશ્રયીને તો બન્નેયનો નિષેધ કરવો. અર્થાત્ તે સર્વદ્રવ્ય-વિષયવાળુ નથી અને સર્વપર્યાય-વિષયવાળુ પણ નથી. (આમાં સમાન વિષય હોવાથી બીજા, ૪થા સામાયિકનો વિષય સાથે કહેલો છે, એમ જાણવુ.)
જ સમ્યગ્દર્શન અને જ્ઞાન વચ્ચે અભેદ માનનારાઓનો મત જ
પ્રેમપ્રભાઃ પરે તુ - બીજા આચાર્ય સમ્યગદર્શન અને સમ્યજ્ઞાન વચ્ચે ભેદને નહીં જોતાં અર્થાત્ અભેદ હોવાનું માનતાં હોઇને આ પ્રમાણે વ્યાખ્યા કરે છે - પપ ૨
૨. પૂI fથ
છે. મુ.