________________
ઉભા થઈ દિલગીરી સાથે પસાર કર્યો હતો. અધિવેશનને પિતાને અગિણે આમંત્રણ આપનાર શેઠ પોપલાલભાઈને આભાર, છઠ્ઠા અધિવેશનનું કામકાજ સંતોષકારક રીતે બજાવવા માટે પ્રમુખ શ્રી પન્નાલાલભાઈનો આભાર, તથા આચાર્યદેવ શ્રીસાગરાનંદસૂરીજીએ અત્રે પધારી તથા જે શંકાનાં સમાધાન કર્યા છે તેને માટે આભારદર્શન. આ બધા ઠરાવે સર્વાનુમતે પસાર થયા હતા. બાદ શ્રી જેન વે કરને રૂા. ૫૧) તથા શ્રી એશવાલ જૈન વો. કારને રૂા. ૫૧) તથા શ્રી જેનવિદ્યાર્થિભુવનના વિદ્યાર્થીઓને રૂા. ૫૧) પ્રમુખ સાહેબ તરફથી ભેટ આપવામાં આવ્યા હતા, જેને માટે આભાર દર્શાવવામાં આવ્યો હતો. ફાગણ વદિ ૧ના રોજ જલજાત્રાને જંગી વરઘો મંડપના વંડેથી ચઢાવવામાં આવ્યો હતો. આ વરઘોડામાં અહિના શ્રો ઓશવાળ જ્ઞાતિમાં એકસંપ થઈ જવાથી તમામ બંધુઓએ સંપૂર્ણ ખુશાલીની સાથે ભાગ લીધો હતો, જેથી વરઘેડાની શોભા અપૂર્વ અને અવર્ણનીય બની હતી. આવા શુભ પ્રસંગે એક જ જ્ઞાતિના
ભાઈઓ સલાહસંપ કરી સાથે મળે ત્યારે આનંદ કેમ Shree Sudharmaswami Gyanbhandavvisarærágyanbhandar.com