________________
છે, અને તેથી જ શ્રીશ્રી પાળ મહારાજ વિરતિ એટલે પાપોથી વિરમવારૂપ વ્રતો અને નિયમોમાં તત્પર રહેનારા મહાપુરુષોની ભક્તિ કરવાધારાએ ચારિત્રપદની આરાધના કરે છે જે કે વ્રતધારણ કરવાવાળા સજીવો જેનશાસનદ્વારા વ્રતની કિંમત સમજવાવાળા માટે આરાધનાનું
સ્થાન છે, અને ભગવાન મહાવીર મહારાજાના અધિકારમાં મથુરાવાસી જિનદાસ અને અર્હદાસી કે જેઓ શ્રમ પાસકને લાયક સમ્યક્ત્વ મૂળ બાર વ્રતને ધારણ કરવામાં આગેવાન પદને ધારણ કરવાવાળા છતાં અન્ય આત્મામાં થતા વગર પ્રતિરાને પણ માત્ર ધાર્મિક સંસ્કારોને અનુસરતા વર્તનની કેટલી કિંમત કરતા હતા તે કમ્બલરામ્બલ નામના બળદના વૃતાન્તને સમજવાથી હે જે સમજાય તેમ છે કે પ્રથમ તો તે બળદ તે જીનદાસ અને અહદાસીએ રાખવા માગેલા નથી, માત્ર તે બળદો આભીર, આભીરિણીએ શેઠને પરાણે ભેટ તરીકે આપેલા છે, શેઠ અને શેઠાણીને સ્વતંત્ર બાર વ્રતમાં સર્વથા ચતુષદ સંદરવાનાં પચ્ચખાણ હોવાથી તે આભીર અને આભીરિણીને ચોખા શબ્દોમાં નિષેધ
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com