________________
પાપન
૩૭
રાગ ધરાવનારા ઘણું ઓછા હોય છે, એમ કહીયે તે પણ ચાલે કે કેટલાક તો શ્રીમત્તાની સહેલત તરીકેજ સાધમિકાની અનાદિઠારાએ બાહ્યભક્તિ કરે છે, પણ તેઓએ તે બાહ્યભિક્તની સાથે અંતઃકરણમાં તેના ગુણેના બહમાનને અને તેના આદરને સ્થાન આપવાની ઘણું જ જરૂર છે. ભક્તિરાગના ગુણની દશા વિચારવાની જરૂર
દરેક ભકિત કરનાર મનુષ્ય એટલું તે જરૂર સમજવાનું છે કે અનંતા પુદ્ગલપરાવતની રખડપટ્ટી કરનારે જીવ અનંતા પુદ્ગલપરાવર્તે રખડ્યા પછી જ ત્રસપણાને પણ પામે છે, અને અનંતો વખત ત્રસપણું પામે છતો પણ ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના શાસનને દ્રવ્યથકી પણ પ્રાપ્ત કરવાને ઘણુ ઓછા જીવોજ ભાગ્યશાળી થાય છે, તે પછી જે જિનેશ્વર મહારાજના શાસનને સર્વોત્તમ શાસન તરીકે સ્વીકારે તે જીવ ખરેખર ભાગશાળીપણાની ઉચ્ચ કોટિમાં આવેલો ગણાય. શાસ્ત્રકારો તે ચકખા શબ્દોમાં ફરમાવે છે કે દેવતાપણું ઈદ્રપણું
કે મહારાજા પણું પામવું જીવને જેટલું દુર્લભ નથી તેના Shree Sudharmaswami Gyanbhandamararágyanbhandar.com