________________
ઉદ્યાપન
પક
સ્વતંત્રપણે આત્મા શબ્દ ઉચ્ચારવા માટે પણ લાયક નથી. આ વસ્તુ વિચારતાં કહેવું પડશે કે અસલ પહેલ વહેલાં આત્મા એ શબ્દજ તીર્થકર મહારાજાઓએ જ સર્જેલે છે, અને પછી બીજા મતવાળાઓ કે જૈનમતમાં સ્થિતપ્રજ્ઞ થએલા ગણધર આદિ મહારાજાએ વિગેરેએ પણ આત્મશબ્દ ભાડે લીધેલો કે નકલ કરીને જ લીધેલ છે, પણ મૂળ આત્મ શબ્દનું ઉથાન સર્વજ્ઞ મહારાજથીજ થાય અને થએલું છે. આત્મગુણનું પ્રકાશન કયાં હેાય? - જ્યારે આત્મારૂપી ધર્માનું જ્ઞાન સર્વજ્ઞ ભગવાન સિવાય બીજાઓને હાય નહિ, તે પછી તે આત્મપદાર્થના કેવળજ્ઞાન વિગેરે ધર્મોનું ભગવાન સર્વજ્ઞ સિવાય બીજાઓને હાયજ ક્યાંથી ? કેમકે કોઈ પણ સ્થાને અને કોઈ પણ વખતે, કોઈ પણ મનુષ્ય ધર્મી એટલે પદાર્થને જાણ્યા સિવાય ધર્મ એટલે પદાર્થના સ્વભાવને જાણી શકે જ નહિ, અને એટલાજ માટે સામાન્ય વિચારને અંગે પણ નીતિકારે એજ કહે છે કે સતબિંબિ ધર્માશ્ચિત એટલે ધર્મીના અભાવે Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com