________________
ચાપન
સમ્યક્ત્વ રહેલું માને છે, જો કે સમ્યક્ત્વનું સ્વરૂપ દેખાડતાં સમ્યક્ત્વ એ જીવતા ગુરુ છે, કે સમ્યક્ત્વપણે પરિણમેલા જીવ સમ્યગ્દર્શન છે. એમ કહેવામાં આવ્યું છે, છતાં પણુ સ્વામિત્વ અને અધિકરણને અંગે એક, એ કે ઘણી ભગવાન્ જિનેશ્વરાની પ્રતિમાઓને દેખીને સમ્યક્ત્વ પમાતુ હૈાવાથી અજીવ સબધી અને અજી વમાં રહેલું સમ્યક્ત્વ માન્યું છે. ઉપર જણાવેલા શાસ્ત્રોમાં જીવના સ્વામિત્વ અને આધારને જણાવતાં ક્રૂત જિનેશ્વર મહારાજની પ્રતિમાએ લીધી છે, પણ માચા, ઉપાધ્યાયેા, કે સાધુઓની મૂર્તિઓ લેવામાં આવી નથી, તેનું કારણ જાણવાની ઇચ્છાવાળાએ આચાર્યાદિકની મૂતિ માટે. કહેલા અધિકાર કરી જોઇ જવે. આ ઉપર કહેલી હકીકત વિચારતાં સહેજે સમજાશે કે ભગવાન તીથ કરેાની પ્રતિમાને ભરાવનાર તથા આરાનાર મનુષ્ય ભગવાને સિદ્ધિની સીડીએ સ્વાધીન કરે છે, અને આટલું બધું ફળ હાવાથીજ ભગવાન જિનેશ્વરાની મૂર્તિઓને ભરાવવાના તથા તેની પૂજાઆદિથી આરાધના કરવાના મેક્ષ સુધીનાં
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com
૫૨૭