Book Title: Tap ane Udyapan
Author(s): Sagaranandsuri
Publisher: Siddhachakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 674
________________ તપ અને ૫૪૪ ઉપાશ્રય એક શ્રીસઘની આક્સિ એક અપેક્ષાએ એમ કહીએ તે તે અતિક્ષયાતિ નથી કે શ્રીય િધ સધતી દરેક કાર્ય કરવાની સિ જો હાય તા તે ઉપાશ્રયજ છે. ધ્યાન રાખવું જોઇએ કે જે આકાર નહિ માનવાને અંગે કે આરંભને અંગે મૂર્તિને હિ માનનારા છે, તે પણ ધર્માંશ્રવણના સ્થાન તરીકે સંસ્થાનું સ્થાન કે જેને આપણે આપણી અપેક્ષાએ ઉપાશ્રય કહી શકીએ તેને તે માનેજ છે. આવી રીતે એક અપેક્ષાએ ચૈત્યને મૂર્તિ કરતાં અત્યંત ઉપયાગી અને ચત્ય અને મૂર્તિના મહિમાને ઉત્પન્ન કરનાર, ટકાવનાર અને વધારનાર એવા ઉપાશ્રયની તરફ જૈતકામ કે તેના શ્રીમા મેદરકારી ધરાવે તે ચલાવી લઇ શકાય તેવું નથી. ઉજમણુ કરનારાઓએ જ્ઞાનની આરાધના ફ્રેમ કેમ કરવી? ઉજમણું કરનારાઓએ એ ખ્યાલ તે જરૂર રાખવા જોસ્સે કે ૐજમણું સમ્યગ્દન, જ્ઞાન, ચારિત્રની આરાધના તથા તેને ધારણ કરનારાઓની ભક્તિને અગેજ સફળતા પામે છે, અને જો એમ છે તે પછી * Shree Sudharmaswami Gyanbhandawwwarar@gyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696