________________
પ૪૮
તપ અને
અભ્યાસ કરાવી શકે, પણ વર્તમાનમાં છે તેવા મોટા સમુદાયનું પહેલેથી દીક્ષિત થવું સંભવિત નથી અને થતું પણ નથી. વર્તમાનમાં તે છૂટી છૂટી દીક્ષાઓ થાય છે, અને તેથી બધાને અભ્યાસ એક સરખો રાખવો અને રહે એ તે કેવળ સાધુસંસ્થાના દેવી. અને સમયધર્મથી સડેલાજ માત્ર વાચાળતાને અંગેજ કહેવાનું બને. વળી દરેક સાધુ જુદી જુદી વખતે દીક્ષિત થતા હોવાને લીધે તેમના ગુરુ ભણેલા હોય તે પણ દરેકને જુદા જુદા પાઠ આપવામાં પહોંચી ન શકે તે સ્વાભાવિક છે, અને તેથી સાધુસમુદાયને વિદ્વાન બનાવવા માટે શ્રાવકોએ ધ્યાન આપવું એ પહેલે નંબરે જરૂરી છે. આ કહેવાને અર્થ એ નથી કે ભણેલા સાધુઓ પિતાના સમુદાયને ભણું નહિ. ભણેલા સાધુઓએ પિતાના સમુદાયને ભણાવવા માટે તો તનતોડ મહેનત કરવી જ જોઈએ, પણ ભણેલા સાધુઓ ગ્રહણ કરવાને શક્તિમાન હોય તેવા પિતાના સાધુઓને ભણાવે તોપણ જેની ગ્રહણ શક્તિ થઈ નથી તેવાઓને માટે પંડિતની જરૂર રહે તે
સહેજે સમજી શકાય તેવી ચાખી બાબત છે. વળી જે Shree Sudharmaswami Gyanbhandarykimaræragyanbhandar.com