________________
૫૫૦
તપ અને
જોઈએ જ નહિ, અને કદાચ પૂછે તે શ્રાવકની રીતિઓને અનુસરીને સાધુમહાત્મા એમ કહી શકે કે સ્કૂલ અને કેલેજ વગર ઉચા અભ્યાસની ઈચ્છા કરનારા અણસમ
જુની માફક તમે અમારી પાસે સગવડ કર્યા સિવાય શી રીતે ખુલાસા મેળવવાના ભાગ્યશાળી બનવા તૈયાર થયા છો? શ્રુતજ્ઞાનનો ઉદ્ધાર કરનાર સંસ્થાની આવશ્યકતા
વળી મંદિર બાંધવાના મિસ્ત્રીઓ ઘણી જગા પર મળે છે, ચંદરવાપુઠી ભરનારા કારીગરે ઘણી જગપર મળે છેપણ જ્ઞાનના ઉદ્ધારની એવી કોઈપણ સગવડ કરી આપનારી કોઈપણ સંસ્થા હયાતિમાં નથી એ જૈનકેમને ખરેખર વિચારવા જેવું છે. ઉજમણું કરનારા ભાગ્યશાળીને મેટી રકમ જ્ઞાન ખાતે ખર્ચવાનું મન થાય તોપણ જેનકામમાં તેવી કોઈ સંસ્થા નથી કે ચંદરવાકુંડીઓ વિગેરેની માફક તે ઉજમણું કરનારને લાખ લેકે લખાવવાની સગવડ કરી આપે, કે લાખ કાનું શુદ્ધ રીતિસર મુદ્રણ કરી દે. આ જ્ઞાન આરાધનના પ્રસંગને અંગે નથી, નથી, એમ જે કહેવામાં આવ્યું છે તે વાચક કે શ્રેતાને
વાંચી કે સાંભળી રહેવા માટે નથી, પણ તે કાર્યની Shree Sudharmaswami Gyanbhandarkmarærgyalnbhandar.com