________________
૫૫૬
તુપ અને
હાય તે તે ઉત્કૃષ્ટ જ્ઞાનવાળાજ ગણાય, કેમકે તે પશુ કેવળજ્ઞાનને મેળવી શકે છે સમ્યગ્દરાનની માફક સભ્યજ્ઞાનની પણ પ્રથમતા મૈં પ્રધાનતા આ હકીકત જાણવાથી સમ્યગ્દર્શનનું સ્વરૂપ, મહિમા અને તેનાં સાધતા સહેજે સમજાશે, અને તે સમજવાથી સ્પષ્ટ માલમ પડશે કે સમ્યગ્દર્શન એ મેાક્ષનું મૂળ છાં પણ તેનું પણ મૂળ જો તપાસીએ તે। જીવાદિક પદાર્થોનુંજ જ્ઞાન આવશે, અને તેથીજ કેટલીક જગે પર તવા સૂત્ર વિગેરેમાં સભ્યોનજ્ઞાનચારિત્રાળ મોક્ષમાર્ગ એવુ સૂત્ર સમ્યગ્દર્શનની મુખ્યતાવાળું છતાં પણુ સભ્ય જ્ઞાનવર્શનચાત્રિાહિમોક્ષમાર્ગ: એવું સમ્માનની પ્રધાનતા અને પ્રથમતાવાળું સૂત્ર જણાવે છે, અર્થાત્ સમ્યગ્દનની ઉત્પત્તિવાળાને સમ્યગ્નાનની ઉત્પત્તિ ધણીજ જરૂરી છે અને તે સભ્યજ્ઞાનની ઉત્પત્તિનું સાધન વર્તમાનકાળમાં પુસ્તકે। સિવાય બીજુ કાંઇજ નથી, માટે ઉજમણું કર થાવાળાઓએ સમ્યગ્દર્શનના સાધના તર અને સાધુમેને પડિત બનાવવાને માટે જેવી રીતે ઉદારતા કરાય, Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com