Book Title: Tap ane Udyapan
Author(s): Sagaranandsuri
Publisher: Siddhachakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 691
________________ ૫ ઉદાર ભાવે કરવુંજ જોએ અને એ ઉજમણાના મ’ડપમાં ચારિત્રના ઉપકરણના વિભાગ પણ દેખનારની દ્રષ્ટિને ખેંચવા સાથે અનુમેદનીય થાય તેવા બનાવવાજ જોઇએ. કેંજમણાંને અત્રે મહારાજા શ્રીપાળે સાર્મિક વાત્સલ્યને માદર કર્યો છે અને તેને આદર સામાન્યરૂપે તે દરેક સ્થાને થાય છે, પણ તે આદર માત્ર ભેાજન કરાવવા રૂપે થાય છે, તેની સાથે સામિકાની ભક્તિ અને બહુમાન થાય અને દરેક સાર્મિક ઉપર વાત્સલ્યબુદ્ધિ એટલે તબુદ્ધિ થાય તે દરેક જમણું કરવાવાળાને ધણું જરૂરી છે. આવી રીતે તપ અને ઉદ્યાપનને માટે બ્યુા વિસ્તાથી લખાએલું છે છતાં જેએ આ લેખને આદ્ય ત વાંચી, વિચારી પોતાની શ્રદ્દા અને કરણીમાં ઉતારશે કે બીજાને સમાવી. ઉતારવા પ્રયત્ન કરશે તે અમારા આ પ્રયત્ન સફળ થએલા : ગણીશું. મતિમતાથી કે અન્ય ક્રાઇ કારણથી કાંઈપણ વિરૂદ્ધ લખાયું હોય તેને મિચ્છામિ કુક્કડ' દેવા સાથે શાસનની જયપતાકાની અભિલાષા રાખી આ લેખ સમાપ્ત કરવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 689 690 691 692 693 694 695 696