________________
Gધ્યાપન
૫૫૫
રા
સિદ્ધિને માટે કમર કસી જનક્રમના ભાગ્યશાળીઓએ ઉજમણું કરનાર ભાગ્યવંતના જ્ઞાન આરાધનના કાર્ય માં સંપૂર્ણ રીતે મદદગાર થવું જોઈએ. જેનામમાં એવી સંસ્થાની હજુ ત્રટીજ છે કે જે સંસ્થા ઉજમણું કરનારાઓને પુસ્તક લખાવવું કે છપાવવું કે તેના સાધનો પૂરાં પાડી જ્ઞાન આરાધનના કાર્યને બનાવવામાં મદદ કરનાર થાય. સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાન બનેની આવશ્યકતા
છતાં જ્ઞાનપ્રચારની આવશ્યકતા જો કે સમ્યગ્દર્શન એજ મેક્ષમાર્ગનું મૂળ છે. સમ્યગ્દર્શનથી જ મેક્ષની પ્રાપ્તિના આંતરાનો નિયમ થઈ શકે છે, અને તેથી જ સમ્યગ્દર્શનને ધર્મના મૂળ, દ્વાર, પ્રતિષ્ઠાન, આધાર, ભાજન અને નિધિ તરીકે ઓળખવામાં આવે છે, અને સમ્યગ્દર્શનવાળાને જ મોક્ષમાર્ગની અપેક્ષાએજ દેખનાર તરીકે ગણવામાં આવે છે. જે સમ્યગ્દર્શન ન હોય તે આરાધકપણની દૃષ્ટિએ તેને આંધળો ગણવામાં આવે છે, પણ તે સમ્યગ્દર્શન છવાદ તના હેય, રેય અને ઉપાદેયપણાના નિશ્ચયરૂપ હોય છે. Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com