________________
તપ અને
૫૪૪
ઉપાશ્રય એક શ્રીસઘની આક્સિ
એક અપેક્ષાએ એમ કહીએ તે તે અતિક્ષયાતિ નથી કે શ્રીય િધ સધતી દરેક કાર્ય કરવાની સિ જો હાય તા તે ઉપાશ્રયજ છે. ધ્યાન રાખવું જોઇએ કે જે આકાર નહિ માનવાને અંગે કે આરંભને અંગે મૂર્તિને હિ માનનારા છે, તે પણ ધર્માંશ્રવણના સ્થાન તરીકે સંસ્થાનું સ્થાન કે જેને આપણે આપણી અપેક્ષાએ ઉપાશ્રય કહી શકીએ તેને તે માનેજ છે. આવી રીતે એક અપેક્ષાએ ચૈત્યને મૂર્તિ કરતાં અત્યંત ઉપયાગી અને ચત્ય અને મૂર્તિના મહિમાને ઉત્પન્ન કરનાર, ટકાવનાર અને વધારનાર એવા ઉપાશ્રયની તરફ જૈતકામ કે તેના શ્રીમા મેદરકારી ધરાવે તે ચલાવી લઇ શકાય તેવું નથી. ઉજમણુ કરનારાઓએ જ્ઞાનની આરાધના ફ્રેમ કેમ કરવી? ઉજમણું કરનારાઓએ એ ખ્યાલ તે જરૂર રાખવા જોસ્સે કે ૐજમણું સમ્યગ્દન, જ્ઞાન, ચારિત્રની આરાધના તથા તેને ધારણ કરનારાઓની ભક્તિને અગેજ સફળતા પામે છે, અને જો એમ છે તે પછી
*
Shree Sudharmaswami Gyanbhandawwwarar@gyanbhandar.com