________________
૫૪૩
ઉદ્ય
અને જો પૌષધ કરનારાઓની સંખ્યા ધ્યાનમાં રાખીને ઉપાશ્રયને આંગણે લીલેાતરી ન ઊગે, લીક્ષકૂલ ન થાય અને માત્રાને ઉપરાઉપરી પરાવવું ન પડે, અને પરવતાં રેલા ન ઉતરે એવી સગવડ કરવામાં આવેલી ઢાવીજ જોઈએ, અને જો તેવી સગવડ ઉપાશ્રયને કરવાવાળાઓએ પહેલેથી કરેલી હેય તા જે કેટલીક વખત મેટા પર્વના દિવસેામાં પણ અત્યંત આવશ્યક તરીકે ગણેલા પાષધાદિકને કરવા માટે ભાવિક વની માટી સખ્યા તૈયાર હાય છે, છતાં તેના કારભારીઓને તેવા દિવસે તે ક્રિયાને કરતાં કમને પણુ . રાઠવા પડે છે તે રાકવાના વખત આવેજ નહિ. શાસ્ત્રકારા સાધુને માટે પશુ તેવાજ ઉપાશ્રયમાં ઉતરવાનું જણાવે છે કે જે ઉપાશ્રયની પાસે સ્થડિલ અને માત્રાને માટે સગવડતાવાળી જમીન હાય. ચામાસુ` લાયકના ક્ષેત્રના પુણા ગણાવતાં પશુ શાસ્ત્રકાર સ્થ'ડિલભૂમિની સગવડને ભૂથી જતા નથી, પશુ આગળજ કરે છે. આ બધુ વિચારતાં સ્પષ્ટ થશે કે સામાયિક, પૌષધ અને વ્યાખ્યા
નને માટે ઉપાશ્રય નામના સ્થાનની પહેલે નબરે જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com