________________
ઘાપન
૧૪૫
ઉજમણું કરનારે જેવી રીતે સમ્યગ્દર્શનને અંગે નવીન ચૈત્ય, જર્ણોદ્ધાર, પ્રતિમા તથા તેની પૂજાની સ સામગ્રી અને ચંદરવાપુઠીમાંને અંગે જે ખરા તેના કરતાં અધિક હું તે તેટલું ખતે ચારિત્ર અને જ્ઞાનને અંગે થવું જોઇએ. તત્વષ્ટિ ધરનારા જમા કરનારાઓએ પેાતાને જેટલી રકમ ઉજમણાને અંગે ખવી હાય તેના ચાર હિસ્સા કરી એક્રેક હિસ્સા સમ્યગ્દર્શન, સમ્યમ્ઝાન તથા સાત્રિને અંગે અને તેને ધારણ કરનારા સામિકાની ભકિતને અંગે ખવા જોઇએ. વમાનકાળમાં ઉજમણું કરનારાએ ઉજમણા માટે ખ`વા ધારેઢા નાણાંને મેટે ભાગ ચંદરવાપડીમાં પાછળ અને સામિકની ભકિત પાછળજ ખેંચે છે. ધણી જગા પર દેખીએ છીએ કે લીસ, પચીસ કે પચાસ હુન્નર સરખા રૂપીઆની મેટી રકમ ખર્ચીને ઉજમાં કરવામાં આવે છે, પણ તેમાં સમગ્ર જૈનશાસનના મૂળરૂપ એવા જ્ઞાનને એટલે શ્રુતજ્ઞાનને આરાધવામાં ધણીજ ભૂલી પ્રવૃત્તિ થાય છે. ઉજમાના પ્રમાણમાં પણ જ્ઞાનને અંગે વિચારીએ તે!
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com