Book Title: Tap ane Udyapan
Author(s): Sagaranandsuri
Publisher: Siddhachakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 666
________________ RE તપ અને કરવામાં આવે તે તેમાં પુંઠ કરવાને દોષ ન લાગે, પણ તે આરાની આારાધનાને અંગે ઉપકરણપણુ’ થઇ જાય એ એછું શૈાચતીય નથી. વાસ્તવિક રીતે તે ચોંદરવાકુંડીની અંદર ઇંદ્ર, સૂર્ય, ચંદ્ર, અા પ્રાતિ હાય વિગેરેના આલેખેા થાય અગર વૈરાગ્યદશ ક આલેખે કરવામાં આવે તેજ ઉચિત ગખ્ખુાય, ચદરવા આદિના માપે ચંદરવા અને પુંઠી કરનારાઓએ જે દહેરા અગર ઉપાશ્રયમાં આપવાના વિચાર કર્યાં હૈાય તે દહેરા અગર ઉપાશ્રયનાં પછવાઇના માપથી ચંદરવાપુ ઠી કરાય. તા કેટલીક વખતે ચંદરવાપુઠી સારાં છતાં શુ સારે સ્થાને બાંધવામાં તેની નિરૂપયેાગિતા થાય છે તે થવાને વખત આવે નિહ. ત્રિગડા કરાવવાની જરૂર ઉજમણું કરનારે ચંદરવા અને પુંડીખાંની સાથે ત્રિભુવનનાયક તીથ કરને સ્નાત્રપૂજતી વખતે ખિરાજમાન કરવાના ત્રિગડાં અને સિંહાસના પુઠીના પ્રમાણમાં જરૂર કરવું જોઇએ, ઉજમણ કરવાવાળા Shree Sudharmaswami [email protected]

Loading...

Page Navigation
1 ... 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696