________________
કદાપન
આમ
તીય પ્રભાવક પુરુષે જે ચંદરવાકુંડીઓમાં આલેખાએલા હેય, તે ચંદરવાપુંઠી અને વર્તમાનકાલના ચારિત્રની તદન શિથિલતાવાળા સાધુ મહાત્માઓ પેઠે બાંધવામાં ઉપયોગ કરી તેવા મહાપુરુષોને પુંઠ દઇને બેસે તે એક વિવેકની કણીવાળાને પણ છાજતું નથી. વળી જિનેશ્વર મહારાજના મંદિરમાં પણ તેવા મહાપુરુષના આલેખવાળા ચંદરવા ઉપકરણ તરીકે અને સાધન તરીકે રહે તે આરાધ્ય અને આરાધનાના સ્વરૂપને જાણનારાએને માટે લાયક તો નથી જ. આરાધ્ય પુરુષના આલેખને ઉપયોગ સાધન તરીકે કે ઉપકરણ તરીકે થાય તે કોઈ પણ પ્રકારે ઉચિત ગણાય નહિ. કેટલાકની એવી ધારણું હેય છે કે ચંદરવા માથા ઉપર બંધાતા હેવાથી તથા પુંઠીઆમાં પણ પુંઠ આવે તેટલો ભાગ કરે રાખીને બાકીના ભાગમાં પૂજ્ય પુરુષોને આલેખ કરવામાં આવે તો તેમાં આશાતનાનો સંભવ નથી. આવું કહેનારાઓએ સમજવું જોઈએ કે આરાધ્ય પુરુષોના આલેખે માથા ઉપર રહેતા ચંદરવામાં કે
jઠ લાગે તેટલે ભાગ ટાળીને બાકીના પુડીઓમાં Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com