________________
૫૭
ભાગ્યશાળીઓ જ્યારે ઉજમણના પ્રમાણમાં છોડ કર્યા હોય અને તે દરેક છોડે ત્રિગડી નહિ પધરાવે તો પછી તે ઉજમણું દેખીને અનુમોદન અને અનુકરણ કરવાવાળા બીજા ધર્મપ્રેમીએ તેમ ન કરે તે સ્વાભાવિક છે, માટે શકિતસંપન્ન ભાગ્યશાળી પુરુષોએ ઉજમણાના જેટલા છોડ કર્યા હોય તેટલાં ત્રિગડ બિરાજમાન કરવજ જોઈએ કે જેથી પિતાને આરાધના થવા સાથે બજાએને તે અનુકરણ કરવાને લાયક થાય. ઉજમણામાં ઉદારતાની આવશ્યકતા
ઉજમણું કરવાવાળાઓએ ધ્યાન રાખવું જોઇએ કે ઉલાપન જેવો પ્રસંગ પિતાની જિંદગીમાં વારંવાર તે આવે નહિ, તો પછી કઈક ભાગ્યના યોગે મળેલે અપૂર્વ ઉજમણાને અવસર સાચવવા સંકોચવૃત્તિને સ્થાન આપવું જોઈએ નહિ. સંકોચવૃત્તિથી ખરયાએલું નાણું જેટલું ખર્યું હોય તેટલું બહાર તો દેખાવ આપે છે, પણ તે બહારના દેખાવ કરતાં ઉદારવૃત્તિને લીધે આત્માને મળ જોઇ લાભ મેળવવા માટે તે અપૂર્વ અવસરે તે તૈયાર થવું જ જોઈએ. Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com