________________
૧૪
તપ અને
આપવા એજ ચંદરવાપુંઠીને અંગે વિવેક કરેલ ગણાય. ચંદરવાકુંઠીયાના આલેખ સંબંધી
આજકાલ ચંદરવા અને પુંઠીઆમાં પૂજ્ય પદાર્થોને આલેખ કરવામાં આવે છે, અને તે આલેખામાં કેટલાક સમજુ ગણાતા મનુષ્યો સહાયકારક બને છે, પણ તેઓએ તેવા આરાધ્ય પુરુષના ચંદરવાકુંડીમાં આલેખ કરવા તે કોઈપણ પ્રકારે ઉચિત નથી, કેમકે ચંદરવાપુંઠી વિગેરે ત્રિલેકનાથ તીર્થંકર ભગવાનના અને વર્તમાન સાધુના બહુમાન અને શાને માટે ઉપગમાં લેવાના હોય છે, તે તેવા શોભાના સાધનોમાં પૂજ્ય અને આરાધ્ય પદાર્થોને ગોઠવવા તે ખરેખર પૂજ્ય અને આરાધ્ય પદાર્થોને રમકડાની કોટિમાં મેલવા જેવું છે. તેમાં વળી વર્તમાનકાળમાં સાધુઓની પાછળ તે ચંદરવાકુંડીઓ બાંધવામાં આવે તો વર્તમાનકાલીન સાધુઓએ ખરેખર વિચાર કરવો જોઈએ અને તેનો સ્પષ્ટ શબ્દોમાં નિષેધ કરવો જોઈએ ભરત મહારાજા અને બાહુબલજી મહારાજાસરખા અવ્યાબાધપદને પામનારા
તથા વજસ્વામીજી મહારાજ સરખા શાસનના અધિShree Sudharmaswami Gyanbhandarkaraarsgyanbhandar.com