________________
પt.
તપ અને
એના મૂળ પુરુષ ગણધર મહારાજ બિરાજમાન થતા હોવાથી અન્ય આચાર્યાદિક વ્યાખ્યાતાઓની પાછળ અને ઉપર પંડી અને ચંદરવા બંધાય તેમાં કેદપણ પ્રકારે અનુચિત નથી પણ યોગ્ય ગુરુભક્તિને જ સદ્દભાવે છે. ઉજમણુના ચંદવાપુંઠીયાની વ્યવસ્થા. '' ચંદરવા અને પુઠી ભરાવનારાઓએ તે ચંદરવા અને પુઠી ભરાવવાને માટે ખર્ચેલી રકમ ધર્મમાર્ગને માટે ખર્ચેલી છે એમ ગણી લેવું અને તેથી વાસ્તવિક રીતે કાપણું ઉજમણું કરનારે તે ચંદરવા, પુંઠી પિતાના ઘરમાં કે પોતાની માલિકીમાં રાખવાં જોઇએ નહિ, પણ દહેરાસર, ઉપાશ્રય વિગેરે સ્થાનકે એ મૂકી સંધની સત્તામાં આપી દેવાં જોઈએ. કેટલીક વખત ઉજમણુ કરનારા મનુષ્યો તે ચંદરવા પુઠીયાં પિતાને ઘેર રાખે છે, અને પરિણામે પિતાની કે પોતાના પુત્ર વિગેરેની કોઈ લાભાંતરાય કર્મના ઉદયે પાણીસેળ આના દશા થાય ત્યારે કેટલીક વખત તે તે ચંદરવાપુડીમાં ભૂખી કુતરી બચુડીઓ ખાય તેની માફક વેચી ખાવાને
પ્રસંગ આવે છે, અને કેટલીક વખત તે લેણદારોની Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com